If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Unit 7: સદિશ (પૂર્વજરૂરિયાત)

આ એકમ વિશે

એક પરિમાણ કરતા વધુમાં થતી ગતિને સમજવા માટે સદિશો આપણા મિત્ર હશે. સદિશો શું છે અને વાસ્તવિક-દુનિયાની પરિસ્થિતિઓ દર્શાવવા તેમનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. એ શીખો સદિશો સાથે વિવિધ ક્રિયાઓ કરો જેમ કે સરવાળો, બાદબાકી, સ્કેલિંગ, કાર્તેઝિયન અને ધ્રુવીય યામો વચ્ચે ફેરવવું.
નવો સદિશ મેળવવા માટે સદિશને અદિશ સાથે ગુણો.

શીખો

  • આ પ્રકરણમાં વિડીયો કે આર્ટિકલ ઉપલબ્ધ નથી
સમાન પ્રશ્નમાં અદિશ ગુણાકાર અને સદિશનો સરવાળો અથવા બાદબાકી બંનેનો ઉપયોગ કરો!
સદિશના ઘટકને બદલે તેમને મૂલ્ય અને દિશાનો ઉપયોગ કરીને કઈ રીતે દર્શાવી શકાય તેના વિશે વિચારો.
કેટલાક મજાના વ્યવહારિક પ્રશ્નોને ઉકેલવા તમે અત્યાર સુધી સદિશ વિશે જે શીખ્યા તેને લાગુ પાડો.