મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 7
Lesson 7: સદિશનું મૂલ્ય અને દિશા સ્વરૂપઘટક પરથી સદિશની દિશા: 3rd & 4th ચરણ
સલ ત્રીજા ચરણમાં સદિશ અને ચોથા ચરણમાં સદિશની ખૂણાની દિશા શોધે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે ધન ખૂણો એટલે પોસીતીવ એન્ગલ શોધવાનો વધુ મહાવરો કરીએ ખૂણો ધન x અક્ષ અને પ્રમાણિક સ્વરૂપમાં દોરેલા સદિશ વચ્ચે આપેલો છે જેમાં તેનું પ્રારંભિક બિંદુ ઉઘમ બિંદુ છે અહી સદિશ અ ને 2 રીતે લખી સકાય તે -2 ગુણ્યા એકમ સદિશ i આ એકમ સદિશ x દિશા માં આવેલો છે -4 ગુણ્યા y દિશા માં આવેલો એકમ સદિશ અથવા આપણે કહી શકીએ કે તેનો x ઘટક -2 અને y ઘટક -4 છે જો આપણે ઉઘમ બિંદુ થી સરુઆત કરીએ તો અહી આ અંત્ય બિંદુ મેળવવા ડાબી બાજુ 2 અને નીચેની તરફ 4 જેટલું ખસવું પડે હવે આપણે આ થીતા શોધીએ જયારે સદિશ ના તેના પ્રમાણિક સ્વરૂપમાં દોરીઓ હોઈ આ ખૂણા નો તેન્જેન્ત બરાબર y ઘટક છેદમાં x ઘટક તેના y ઘટક -4 છે અને x ઘટક -2 છે તે ત્રીકોન્મીતીય વિધાય માટે એકમ વર્તુર ની વ્યાખ્યા પરથી આવે છે તેન્જેન્ત બરાબર ખૂણો જ્યાં એકમ વર્તુરને છેડે તે દર્શાવતી રેખા નો y યામ છેદમાં x યામ માટે અહી તેન્જેન્ત ઓફ થીતા બરાબર 2 જો આપણે અહી થીતા શોધવા માંગતા હોયે તો થીતા બરાબર 10 ઇન્વેર્સ ઓફ 2 હું અહી ? મુકીસ કેલ્ક્યુલેતર ની મદદ થી જોઈએ કે તે સુ મળે છે 2 નું તેન્જેન્ત ઇન્વેર્સ લેતા 63.4 મળે માટે અહી થીતા બરાબર લગભગ હું અહી લગભગ ની નિશાની મુકીસ 63.4 ઔંશ ?તમને સમજ પડી ગય હશે કે મે અહી ?શા માટે મુકયું તે થોડું અટપટું લાગે છે કારણકે 63.4 ઔંશ એ પ્રથમ ચરણ માં આવે જો આ સદિશ કૈક આવો દેખાતો હોઈ જો તે 2,4 જેટલો હોઈ એટલે કે જો તે કૈક આ રીતનો દેખાતો હોઈ આ રીતે તો અહી આજે ખૂણો છે અહી આ જે થીતા છે તે 63.4 ઔંશ થશે પરંતુ આપને પ્રથમ ચરણ માં નથી સદિશ a એ ત્રીજા ચરણ માં છે તે અહી તદ્દન વિરુદ્ધ દિશા માં છે જયારે આપણે કેલ્ક્યુલેતર માં ઇન્વેર્સ તેન્જેન્ત વિધાય લઈએ ત્યારે તે એવું ધરી લે છે કે આ ખૂણો એ ઋણ 90 ઔંશ અને ધન 90 અંશ ની વચ્ચે આવેલો છે પરંતુ અહી આ ખૂણો 180 ઔંશ થી વધારે છે તે 180 ઔંશ અને 270 ઔંશ ની વચ્ચે આવેલો છે માટે તમે જયારે ઇન્વેર્સ તેન્જેન્ત નો ઉપયોગ કેલ્ક્યુલેતર માં કરો ત્યારે આ ખુબજ અગત્ય નું છે પછી તમે સદિશ કરી રહ્યા હોવ કે બીજું કઈ હવે તમે વિચારો કે આ ખૂણો ખરેખર ક્યાં છે તે તમને કયા ચરણ માં મુકે છે કારણકે કદાચ તમારે સંખ્યા ને ગોઠવવી પડશે તો તે 63.4 ઔંશ થશે નહિ મારે અહી પોહ્ચ્વા માટે બીજા 180 ઔંશ ઉમેદવા પડશે આમ અહી થીતા બરાબર આમ અહી થીતા લગભગ 180 ઔંશ વત્તા 63.4 ઔંશ એટલે કે 243.4 ઔંશ જેટલો થશે આપને હવે એક વધુ ઉદાહરણ કરીએ હવે અહી આ સદિશ 4 ચરણ માં છે તમે જાતેજ ધન ખૂણો શોધવાનો પ્રયત્ન કરો જે અહી ધન x અક્ષ સાથે બને છે માટે થીતા બરાબર ટેન ઇન્વેરસ ઓફy ઘટક ના છેદમાં x ઘટક એટલે કે અહી -6 ના છેદમાં 4 થશે આપ્રમાને અને તેના બરાબર ટેન ઇવેર્સ ઓફ ટેન ઇન્વેર્સ ઓફ 1.5 કેલ્ક્યુલેતર પર તેની ગણતરી કરીએ તો અહી તેન્જેન્ત ઇન્વેર્સ ઓફ 1.5 તેના બરાબર 56.3 માટે અહી થીતા લગભગ -56.3 ઔંશ થશે અને હું અહી ફરીથી પ્રશ્ન્ચિંહ મુકીસ મે જે અહી કર્યું છે તે ખોટું નથી પરંતુ તે આપણને ધન ખૂણો એટલે પોઝીટીવ એન્ગલ નથી આપી રહ્યું જયારે તમે ધન x અક્ષ થી સરુઆત કરો અને ઘડિયાળ ની દિશામાં જાવ તો તે ખૂણો નેગેટીવ થશે અને તે -56.3 ઔંસ છે પરંતુ હું અહી ધન્ખુનો શોધવા માંગું છુ તેને વિચારવાની ઘણી બધી રીત છે તેને વિચારવાની 1 રીત કે જો તમે આ ઋણ ખૂણા થી ધન ખૂણા તરફ જાવ તો તમારે આખો એક પરીબ્રહ્મ્મન જોવવું પડે તેમાં તમારે 360 ઔંશ ને ઉમેરવા પડે માટે અહી લગભગ -56.3 ઔંશ વત્તા 360 ઔંશ 360 માંથી 50 જશે તો 310 રેહશે અને 310 માંથી 6 જાય તો 304 રહે અને આ પોઈન્ટ 3 એટલે કે અહી આના બરાબર લગભગ 303 .7 ઔંશ મળે જે આપણને ધન ખૂણો આપે છે