મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 7
Lesson 2: સદિશનું મૂલ્યઆલેખ પરથી સદિશનું મૂલ્ય
સલ આપેલા આલેખ પરથી તેના સદિશનું મૂલ્ય શોધે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે જોયું કે સદિશનું મુલ્ય અને દિશા બંને હોય છે હું આ વિડીયો માં સદિશ નું મુલ્ય ગણવાનો અથવા મહાવરો કરવા માંગું છું અહીં આ સદિશ એટલે વેક્ટર છે આપણે તેને વેક્ટર u કહીએ જેને સમતલ માં દર્શાવેલો છે હું તેનું મુલ્ય એટલે મેગ્નીટ્યુડ શોધવા માંગું છું અને હું તમને તે જાતે જ કરવા પ્રોત્સાહિત કરું છું સદિશનું મુલ્ય ફક્ત આ રેખા છે તમે તેને પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ ના અંતર તરીકે જોઈ શકો તમે તેને આ રીતે કરી શકો હું તેને આ પ્રમાણે લખીશ આ રીતે તમે તેને અંતર સૂત્ર ની રીતે જોઈ શકો જે પાયથાગોરસ નો પ્રમેય છે વર્ગમૂળ માં x માં થતા ફેરફાર નો વર્ગ + y માં થતા ફેરફાર ના સરવાળા જેટલો છે અહીં આ ગ્રીક શબ્દ ડેલ્ટા એ y માં થતા ફેરફાર માટે છે અને આ અંતર સૂત્ર એ y માં થતા ફેરફાર માટે છે અને આ અંતર સૂત્ર એ પાયથાગોરસ ના પ્રમેય પરથી મળેછે જયારે x માં અને y માં થતો ફેરફાર હું બતાવીશ ત્યારે તે તમને સમજાશે તો હવે y માં થતો ફેરફાર શું છે આપણે અહીં y = 9 થી શરૂઆત કરીએ છીએ અને પછી અહીં નીચે y= 2 સુધી જઈએ છીએ માટે y માં થતો ફેરફાર અહીં 9 થી નીચે સુધી 2 એટલે કે y માં થતો ફેરફાર એ -7 છે તેવી જ રીતે આપણે અહીં x=2 થી શરૂઆત કરીએ છીએ અને x = 5 સુધી જઈએ છીએ તો સમક્ષિતિજ માં થતો ફેરફાર x માં થતો ફેરફારએ + 3 છે અને અહીં આ કાટકોણ ત્રિકોણ છે માટે આપણે પાયથાગોરસ ના પ્રમેયનો ઉપયોગ સદિશ ની લંબાઈ શોધવા કરી શકીએ આ લંબાઈ એટલે કર્ણ એટલે હાયપો ટેનીયસ છે પરંતુ ત્રિકોણ ની બાજુ ની લંબાઈ નેગેટીવ ન હોઈ શકે તેથી અહીં આ સ્ક્વેર ઉપયોગી છે કારણકે તમે -7 સ્ક્વેર લો અથવા +7 સ્ક્વેર લો તે અગત્ય નું નથી તમને અહીં પોસિટીવ કિંમત જ મળશે આમ ત્રિકોણ ની આ બાજુની લંબાઈ અથવા આ બાજુનું મુલ્ય અથવા તેનું નીરપેક્ષ મુલ્ય એ +7 જ થશે તો હવે આ બરાબર સ્ક્વેર રૂટ of +3 સ્ક્વેર એટલે કે 9 + -7 સ્ક્વેર એટલે 49 ફરીથી તમે જોઈ શકો કે આ -7 સ્ક્વેર છે આ બાજુની લંબાઈ નું નિરપેક્ષ મુલ્ય છે બાજુનું માપ નેગેટીવ ન હોઈ શકે આપણે ફક્ત ઉપરથી નીચે જઈ રહ્યા છીએ પરંતુ જો તમે ફક્ત લંબાઈ કહો તો તે 7 થશે તમે ફક્ત પાયથાગોરસ ના પ્રમેય નો ઉપયોગ કરો તો આ સદિશ નું મુલ્ય સ્ક્વેર રૂટ ઓફ 9 + 49 એટલે કે સ્ક્વેર રૂટ of 58 થશે અહીં આ સદિશ નું મુલ્ય એટલે કે મેગ્નીટ્યુડ સ્ક્વેર રૂટ ઓફ 58 છે