મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 7
Lesson 2: સદિશનું મૂલ્યઘટક પરથી સદિશનું મૂલ્ય
સલ આપેલા સદિશના ઘટક (5, -3) પરથી તેના સદિશનું મૂલ્ય શોધે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
જો ફક્ત થોડી માહિતી આપી હોય તેવા સદિશ નું મુલ્ય શોધવાના થોડા વધુ
ઉદાહરણ કરીએ જો તેઓએ સદિશ ના ઘટક આપ્યા હોય તો તે સૌથી સરળ થશે ધારોકે સદિશ a વેક્ટર a = 5 , -3 તેનો અર્થ એ થયો કે તેનો x ઘટક એટલે કે x કમ્પોનન્ટ +5 અને y કમ્પોનન્ટ -3 છે તો સદિશ a નું મુલ્ય જે અંતરસૂત્ર પરથી મળશે અને તે પાયથાગોરસ ના પ્રમેય પરથી આવેછે સદિશ નું મુલ્ય = સ્ક્વેર રૂટ of x કમ્પોનન્ટ સ્ક્વેર એટલેકે +5 સ્ક્વેર + y કમ્પોનન્ટ સ્ક્વેર + -સ્ક્વેર અને તેના બરાબર સ્ક્વેર રૂટ of 25 + 9 = સ્ક્વેર રૂટ of 34 જો તમે તેને દોરવા માંગતા હોવ તો આ ઘટકો જોઇને તે ખુબ સરળ છે અને આ પાયથાગોરસ નો પ્રમેય શામાટે આવ્યો તેની સમજ મેળવવા માંગતા હોવ તો આપણે અહીં યામ અક્ષો દોરીએ આ y અક્ષ છે અને આ x અક્ષ છે x ઘટક એ + 5 છે તેથી 1,2,3,4,5 5 અહીં થશે અને y ઘટક -3 છે માટે 1,2,3 આ -3 થશે આપણે સદિશ નું મુલ્ય અને દિશા ન બદલીને તેને ગમે તેટલું લાંબુ ખસેડી શકીએ આપણે ઉગમબિંદુ થી શરુ કરીએ અને x દિશામાં 5 અને y દિશામાં -3 જેટલું જઈએ તો અહીં આ અંતિમ બિંદુ 5, -3 થશે અને સદિશ કઈક આવો દેખાશે અને જો આપણે તેનું મુલ્ય શોધવા માંગતા હોઈએ તો તે ફક્ત આ રેખાની લંબાઈ જ છે આપણે અહીં કાટકોણ ત્રિકોણ બનાવી શકીએ જેમાં y માં થતો ફેરફાર એ -3 છે અહીં આ y માં થતો ફેરફાર છે અને x માં થતો ફેરફાર એ +5 છે અહીં આ x માં થતો ફેરફાર છે અને આ કાટકોણ ત્રિકોણ છે તમે આ બાજુનું નિરપેક્ષ મુલ્ય 3 લઇ શકીએ y સ્ક્વેર + 3 સ્ક્વેર એ હાયપોટેનીયસ સ્ક્વેર જે પાયથાગોરસ ના પ્રમેય પરથી આવે છે