મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 10
Lesson 2: ગતિ ઊર્જાગતિ ઊર્જાની સમીક્ષા
ગતિ ઊર્જા માટે મુખ્ય ખ્યાલ, સમીકરણ, અને કૌશલ્યની સમીક્ષા કરો. ગતિ ઊર્જા કઈ રીતે ઋણ ન હોઈ શકે પણ ગતિ ઊર્જામાં થતો ફેરફાર ઋણ હોઈ શકે તે સમજો.
મુખ્ય શબ્દ
પદ (સંજ્ઞા) | અર્થ | |
---|---|---|
ગતિ ઊર્જા | સ્થાનાંતરણ અથવા પરિભ્રમણીય ગતિ પરથી ઊર્જા. SI એકમ જૂલ ( | |
સ્થાનાંતરણ ગતિ | ઘન પદાર્થની સુરેખ ગતિ. SI એકમ | |
સ્થાનાંતરણ ગતિ ઊર્જા ( | ઘન પદાર્થની સુરેખ ગતિના કારણે ઊર્જા. SI એકમ જૂલ ( |
સમીકરણ
સમીકરણ | સંજ્ઞા | શબ્દોમાં અર્થ |
---|---|---|
સ્થાનાંતરણ ગતિ ઊર્જા દળ અને વેગના મૂલ્યના વર્ગના સમપ્રમાણમાં છે. | ||
ગતિ ઊર્જામાં થતો ફેરફાર એ અંતિમ અને પ્રારંભિક ગતિ ઊર્જા વચ્ચેનો તફાવત છે. |
સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો
- ગતિ ઊર્જા ઋણ હોઈ શકે નહિ, તેમ છતાં ગતિ ઊર્જામાં થતો ફેરફાર
ઋણ હોઈ શકે. કારણકે દળ ઋણ હોઈ શકે નહિ અને ઝડપનો વર્ગ પણ ઋણ સંખ્યા નથી, ગતિ ઊર્જા ઋણ હોઈ શકે નહિ.ક્યાં તો કંઈક ગતિ કરી રહ્યું છે અને તેની પાસે ધન ગતિ ઊર્જા છે, અથવા તે ગતિ કરતુ નથી અને તેની પાસે શૂન્ય ગતિ ઊર્જા છે. જો અંતિમ ઝડપ પ્રારંભિક ઝડપ કરતાં ઓછી હોય, તો અંતિમ ગતિ ઊર્જા પ્રારંભિક ગતિ ઊર્જા કરતા ઓછી હોય અને ઋણ હોય. - કેટલાક લોકો વિચારે છે કે ઝડપ બમણી કરવાનો અર્થ ઊર્જા પણ બમણી થાય. ગતિ ઊર્જા ઝડપના વર્ગના સમપ્રમાણમાં હોય છે, તેથી ઝડપને બમણી કરવાથી ગતિ ઊર્જા
ના અવયવથી વધે છે. તેમ છતાં, ઝડપ બમણી કરવાથી વેગમાન પણ બમણું થાય છે, જે આપણે પછીના પ્રકરણમાં જોઈશું.
વધુ શીખો
ગતિ ઊર્જાની વધુ ઊંડી સમજ માટે, ગતિ ઊર્જા સાથેનો કોયડાનો આર્ટીકલ જુઓ.
તમારી સમજ અને આ ખ્યાલ તરફના તમારા કૌશલ્યના કાર્યને ચકાસવા, ગતિ ઊર્જાના સમીકરણનો ઉપયોગ કરીને ચકાસો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.