If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સ્પ્રિંગ બળની ગણતરી કરવી

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

નીચે દર્શાવ્યા પ્રમાણે સ્પ્રિંગ સ્થિર સ્થિતિમાં છે જ્યાં ડાબી બાજુએ તે દિવાલ સાથે અને જમણી બાજુએ બ્લૉક સાથે જોડાયેલ છે. સ્પ્રિંગ અચળાંક k=95.5Nm છે. બ્લૉક જમણી બાજુ ખસે છે અને બ્લૉકનો જમણો છેડો 0.200m થી 0.220m ના સ્થાન સુધી સ્થાનાંતર પામ્યો છે, જ્યાં તેને જગ્યાએ મુકેલો છે. બધા જ સ્થાન દિવાલના ઉગમબિંદુ O થી માપેલા છે.
બ્લૉક પર લાગતું સ્પ્રિંગ બળ શું છે?
જમણી બાજુને ધન દિશા તરીકે ધારો.
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?