મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 10
Lesson 3: કાર્ય-ઊર્જા પ્રમેયકાર્ય-ઊર્જા પ્રમેયની સમીક્ષા
કાર્ય-ઊર્જા પ્રમેય માટે મુખ્ય ખ્યાલ, સમીકરણ, અને કૌશલ્યની સમીક્ષા કરો. કાર્ય-ઊર્જા પ્રમેય કઈ રીતે ફક્ત પરિમાણી કાર્યને જ લાગુ પાડી શકાય, એક ઉદગમ વડે થતા કાર્યને નહિ તે સમજો.
મુખ્ય શબ્દ
પદ (સંજ્ઞા) | અર્થ | |
---|---|---|
પરિણામી કાર્ય ( | પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય. SI એકમ જૂલ | |
કાર્ય-ઊર્જા પ્રમેય | પદાર્થ પર થતું પરિણામી કાર્ય બરાબર પદાર્થની ગતિ ઊર્જામાં થતો ફેરફાર. તેને કાર્ય-ઊર્જાનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. |
સમીકરણ
સમીકરણ | સંજ્ઞા | શબ્દોમાં અર્થ |
---|---|---|
પદાર્થ પર પરિણામી કાર્ય બરાબર પદાર્થની અંતિમ ગતિ ઊર્જા ઓછા પ્રારંભિક ગતિ ઊર્જા. |
સામાન્ય ભૂલો અને ખોટા ખ્યાલો
કેટલીક વાર લોકો ભૂલી જાય છે કે કાર્ય-ઊર્જા પ્રમેય ફક્ત પરિણામી કાર્ય પર જ લાગુ પાડી શકાય, એક જ બળ વડે થતા કાર્ય પર નહિ. કાર્ય-ઊર્જા પ્રમેય જણાવે છે કે પદાર્થ પર લાગતા બળો વડે થતું પરિણામી કાર્ય બરાબર તેની ગતિ ઊર્જામાં થતો ફેરફાર.
વધુ શીખો
કાર્ય-ઊર્જા પ્રમેયની વધુ ઊંડી સમજણ માટે, અમારો કાર્ય અને કાર્ય-ઊર્જા સિદ્ધાંતનો વિડીયો જુઓ.
આ ખ્યાલ તરફ તમારી સમજ અને કૌશલ્યને ચકાસવા માટે, બળ પરથી ગતિઊર્જામાં થતો ફેરફાર ગણવો અને બળ વિરુદ્ધ સ્થાનના આલેખ પરથી વેગ અને દળ ચકાસો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.