If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બળ વિરુદ્ધ સ્થાનના આલેખ પરથી વેગ અને દળ

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

સ્થિર મૂકેલી એક વસ્તુ પર કુલ સમક્ષિતિજ બળ F લગાડવામાં આવે છે. વસ્તુ x=0m થી શરૂઆત કરે છે અને ઘર્ષણરહિત સપાટી પર સમક્ષિતિજ 6.0m ખસ્યા બાદ તેની ઝડપ 4.0ms છે. વસ્તુના સ્થાન x ના વિધેય તરીકે કુલ બળ F નીચે દર્શાવ્યું છે.
કુલ સમક્ષિતિજ બળ (N) વિરુદ્ધ સમક્ષિતિજ સ્થાન (m) નો આલેખ. y-અંતઃખંડ શૂન્ય છે અને તેનો ઢાળ 5 m/s છે.
વસ્તુનું દળ શું છે?
જવાબ 2 અર્થસૂચક અંકમાં ફેરવો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
kg