If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)

Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 10

Lesson 9: સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણ

અસ્થિતિસ્થાપક અને સ્થિતિસ્થાપક અથડામણના ગુણધર્મો

સમસ્યા

જયારે m દળવાળું ગાડું 1 ઝડપ v0 સાથે +x-દિશામાં મુસાફરી કરી રહ્યું હોય ત્યારે તે 2m દળવાળા ગાડાં 2 સાથે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે જે સ્થિર છે.
અથડામણ બાદ બંને ગાડાંનો વેગ શું છે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?