મુખ્ય વિષયવસ્તુ
Unit 12: ગુરુત્વાકર્ષણ
આ એકમ વિશે
શા માટે પદાર્થ પૃથ્વી પર નીચે પડે છે પરંતુ ચંદ્ર પર નહિ? તમે તમારી ખુરશીમાંથી શા માટે દૂર ઉડી જતા નથી? પીછું પૃથ્વી પર પ્રથમ પડશે કે ઈંટ? ગુરુત્વાકર્ષણ વિશે વધુ શીખીએ અને આ પ્રશ્નનો જવાબ શોધીએ.તમે તમારી ખુરશી સાથે શા માટે જકડાયેલા છો? (ઢોળાયેલા ગુંદરને અવગણો). પૃથ્વી શું માટે સૂર્યની આસપાસ કક્ષામાં ફરે છે? હું મારા કૂતરાને ચંદ્ર પર કેટલો ઊંચે સુધી ફેંકી શકું?
ગુરુત્વાકર્ષણ આપણા રોજીંદા જીવન અને બ્રહ્માંડની રચનાને વ્યાખ્યાયિત કરે છે. આ ટ્યૂટોરિયલ તમને ન્યૂટનના સંદર્ભમાં તેનો પરિચય આપશે.
શીખો
મહાવરો
આ લેશન સુધી, આપણે હંમેશા ધાર્યું છે કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર નિયમિત હોય છે અને સ્થિતિ ઊર્જા બરાબર mgh થાય. હવે આપણે શીખીશું કે જયારે આ ધારણાઓ લાંબા સમય સુધી સાચી ન હોય ત્યારે લાંબા અંતર આગળ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કઈ રીતે શોધી શકાય.