મુખ્ય વિષયવસ્તુ
Unit: ગતિ ઊર્જા
આ એકમ વિશે
કેટલાક સાદા સમીકરણનો ઉપયોગ કરીને વાયુના ગુણધર્મોને દર્શાવી શકાય, જેને આપણે વાયુના સ્વતંત્ર અણુઓની વર્તણુક સાથે સાંકળી શકીએ. આપણે આદર્શ વાયુ નિયમ, બાષ્પ દબાણ, આંશિક દબાણ, અને મેક્સવેલ બોલ્ટઝમેન વિતરણ વિશે શીખીશું.આ વીડિયોમાં, સલ ગણતરીમાં આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કઈ રીતે કરવો તે બતાવે છે.
શીખો
મહાવરો
4A: આપણે હંમેશા તેમને જોઈ શકતા નથી તેમ છતાં, વાયુઓ અણુઓ અને પરમાણુઓના બનેલા હોય છે. આપણે આણ્વીય વર્તણુક સમજીશું જે વાયુનું દબાણ અને તાપમાન નક્કી કરે. વધારામાં, આપણે થરમૉડાયનેમિક્સનો પ્રથમ નિયમ અને ઉષ્મા ધારિતા વિશે ચર્ચા કરીશું.