If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ચાકગતિની શુદ્ધ ગતિકીના સૂત્રનો ઉપયોગ કરીને

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

પંખો શરૂઆતમાં 9.0rads થી સમઘડી દિશામાં ફરે છે, પણ તેનો વિષમઘડી દિશામાં કોણીય પ્રવેગ 3.0rads2 છે અને વિષમઘડી દિશામાં 27rads ના કોણીય વેગ સુધી પહોંચે છે.
કોણીય વેગમાં ફેરફાર થવા માટે તેણે કેટલો સમય લીધો?
યામપદ્ધતિનો ઉપયોગ કરીને જવાબ આપો જ્યા વિષમઘડી દિશા ધન છે.
તમારા જવાબને બે સાર્થક અંક સુધી ફેરવો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
s