If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કોણીય વેગમાનની ગણતરી

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

0.10,kg દડાને v=2.0ms ઝડપે સ્થિર રાખેલી દોરી કે જે O અક્ષના એક છેડે ફરી શકે ત્યાં ફેંકે છે. દડો દોરી સાથે O થી r=1.5m અંતરે નીચે પ્રમાણે અથડાય છે.
લાકડી સાથે અથડાયા પહેલા O અક્ષ પર કોણીય વેગમાન શું મળે?
યામ પદ્ધતિ નો ઉપયોગ કરીને જવાબ આપો જ્યા સંઘાણી દિશા ધન છે.
તમારા જવાબને બે સાર્થક અંક સુધી ફેરવો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
kgm2s
અટકી ગયા?
અટકી ગયા?