If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અથડામણ દરમિયાન વેગમાનમાં થતા ફેરફારનું અનુમાન કરવું

સમસ્યા

જયારે માટીનો ટુકડો તકતીની ધરી સાથે અથડાય છે ત્યારે તકતી તેના કેન્દ્રને અનુલક્ષીને ઘર્ષણરહિત ધરી પર પરિભ્રમણ કરે છે. માટીનો ટુકડો સમાન દિશામાં જ ગતિ કરવાનું ચાલુ રાખે છે, પણ તકતીનો પરિભ્રમણ દર વધારે છે.
અથડામણ માટી-તકતી તંત્રના કુલ કોણીય વેગમાનનું મૂલ્ય કઈ રીતે બદલે?
યામ પદ્ધતિનો ઉપયોગ કરીને જવાબ આપો જ્યાં વિષમઘડી દિશા ધન છે.
કોઈ એક જવાબ પસંદ કરો: