If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કોણીય વેગમાનના સંરક્ષણની ગણતરી

સમસ્યા

એક આઈસ સ્કેટર શરીરમાં તેના હાથ બંધ કરીને ωi ની કોણીય ઝડપ સાથે ભ્રમણ કરે છે. ફરતી વખતે, તેણી પોતાના હાથ બહારની તરફ ખોલે છે.
જયારે આઈસ સ્કેટર પોતાના હાથ બહારની તરફ ખોલે ત્યારે તેની કોણીય ઝડપનું શું થાય?
કોઈ એક જવાબ પસંદ કરો: