If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

જયારે પરિમાણી ટૉર્ક ન હોય ત્યારે અચળ કોણીય વેગમાન

જયારે ત્યાં પરિમાણી બળ ન હોય ત્યારે રેખીય વેગમાન કઈ રીતે અચળ હોય છે તે જ રીતે જયારે ત્યાં પરિમાણી ટૉર્ક ન હોય ત્યારે કોણીય વેગમાન અચળ હોય. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અગાઉના વિડિઓમાં આપણી પાસે દળની આકૃતિ હતી આપણે આને બિંદુવત દળ તરીકે લીધું હતું પરંતુ આ બિંદુવત લાગતું નથી તે વર્તુળની જેમ દેખાય છે અને તે કંઈકના સાથે જોડાયેલ છે તે કોઈ દળ વિહીન દોરી સાથે જોડાયેલ છે અને આ શાબ્દિક રીતે દળ વિહીન દોરી છે ધારો કે તે ઘર્ષણ રહિત સપાટી પર છે અને તે અમુક વેગ ધરાવે છે અને વેગના મૂલ્યની દિશા એ વાયરને લંબ મળે છે અથવા ત્રિજ્યાની દિશાને લંબ મળે છે તેના આધારે આપણી પાસે કોણીય વેગમાંની વ્યાખ્યા છે કોણીય વેગમાંનું મૂલ્ય બરાબર દળ ગુણ્યાં વેગ ગુણ્યાં ત્રિજ્યા તમે તેને સ્થાનાંતર નિશાની અને ભ્રમણ નિશની વચ્ચેના સબંધ તરીકે સમજી શકો આપણે જોઈશું કે વેગમાં પણ સમાન મળશે અહીં દળ ગુણ્યાં તેનો વેગ તમે તેને આ દિશાની સ્થાનાંતર વેગમાંના મૂલ્યમાં સ્થાનાંતર વેગમાંનો રો લઇ શકો ગુણ્યાં 8 ફરી એક વાર આપણે સ્થાનાંતરણના ખ્યાલને લીધો છે અને તેને r વડે ગુણો તો તમને ભ્રમણનો ખ્યાલ મળે કોણીય વેગમાન વિરુદ્ધ સ્થાનાંતરણ દર્શાવ્યું છે આપણે તેને કોણીય વેગના સંધર્ભમાં પણ લખી શકીએ હવે આ આપણને સીધો ખ્યાલ મળે છે આ v = ઓમેગા r છે આથી કિંમત મુકતા તમને આ મળે અગાઉના વિડિઓમાં આપણે જોયું હતું કે જો ટૉર્ક 0 હોય તો આ બદલાશે નહિ તમે તેના સ્વભાવ વિશે અંદાજ અથવા પ્રકાર વિશે વિચારી શકો અને તમે જોયેલા પ્રકાર વિશે વિચારો સ્કેટિંગ કોમપીડિશનની આકૃતિમાં જયારે કોઈ ફરતું હોય અને તેના હાથ બાંધેલા હોય અને ફરવા માટે વધારાનું ટૉર્ક લગાડો નહિ તો આ બાબત 0 મળે કારણ કે વધારાનો ટૉર્ક લાગતું નથી અને તેમનું દળ પણ બદલાશે નહિ આથી તેઓ ઝડપ થી ફરશે જો આપણે એનું વિરુદ્ધ કરીએ તો આ બંને વિરુદ્ધ થશે પરંતુ આ બાબતથી તમે થોડા અસંતુષ્ટ રહેશો કારણ કે મેં અગાઉ કહ્યું હતું કે જો ત્યાં કુલ ટૉર્ક ન હોય તો કોણીય વેગમાન અચલ રહે અને પછી આ બાબત મળે આપણે થોડી ગાણિતિક રીતે સમજીએ જેથી તમે સમજી શકો કે આ બાબત શું છે આપણે ફરીથી ટૉર્કની વ્યાખ્યા લઈએ તો ટૉર્કનું મૂલ્ય બરાબર બળનું મૂલ્ય ગુણ્યાં ત્રિજ્યા એટલે કે r હવે આના બરાબર f = Ma થાય આથી M ગુણ્યાં આ દિશામાં પ્રવેગ જેને આપણે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર લખી શકીએ ગુણ્યાં ત્રિજ્યા r હવે જો આપણે બંને બાજુ ડેલ્ટા t વડે ગુણીએ તો ડાબી બાજુ ટૉર્ક ગુણ્યાં ડેલ્ટા t = દળ ગુણ્યાં ડેલ્ટા v ગુણ્યાં r મળે અહીં ડેલ્ટા vને આપણે લંબની દિશામાં લઈએ છીએ હવે આના બરાબર શું મળે અહીં આ આપણને વેગમાનમાં થતો ફેરફાર મળે છે આથી તેને આપણે ડેલ્ટા L લખી શકીએ અહીં આ બાબત સ્થાનાંતરણના ખ્યાલના સમાન છે સ્થાનતારંમાં દર્શાવ્યું હતું કે જો તમે બળ લો અને તેને તમે કેટલા સમય સુધી બળ લગાડો છો તેના વડે ગુણો તો તેના બરાબર સ્થાનાંતરણના વેગમાનમાં થતો ફેરફાર મળે અહીં બળ ગુણ્યાં સમયમાં થતો ફેરફાર એ આપણને ઈમ્પલ્સ એટલે કે બળનો આઘાત મળે છે આથી આ બળનો આઘાત છે જો તે બળ ન હોય તો ત્યાં વેગમાનમાં થતો ફેરફાર ન મળે અથવા વેગમાનનું સંરક્ષણ થાય આમ કિસ્સામાં આપણો બોલ ક્યાં જશે અહીં આ બાબત આ બાબતને સમાન છે ભ્રમણના ખ્યાલમાં તેના બરાબર ટૉર્ક થાય જે બળ ગુણ્યાં ત્રિજ્યાનું માપ થાય જો તમે ટૉર્ક ગુણ્યાં કેટલા સમય સુધી ટૉર્ક લગાડો છો તો તેના બરાબર આપણને કોણીય વેગમાનમાં થતો ફેરફાર મળે આથી જયારે ટૉર્ક બરાબર 0 હોય ત્યારે ડેલ્ટા L = 0 થાય એટલે કે કોણીય વેગમાનમાં ફેરફાર થતો નથી આથી આપણે આ લખી શકીએ કે L અચલ રહે છે આથી જો તમે કોઈ ટૉર્ક લગાડો નહિ એટલે કે જો સ્કેટર ફરતો હોય અને વધુ ફરવા માટે જો તે વધુ ટૉર્ક લગાડે નહિ તો તે કોણીય વેગમાન અચલ રહે છે પરંતુ તેઓ તેના ભ્રમણના દળને r માં ફેરફાર કરીને બદલી શકે છે અથવા કેટલા દૂર સુધી r ઈન અને આઉટ છે અથવા કેટલા દૂર સુધી દર છે અગાઉના વિડિઓમાં મેં કહ્યું હતું કે સ્કેટરની રચના એ આ જડિત બિંદુઓ દળ કરતા અઘરું છે તમે જાણો છો કે તે દોરી સાથે બાંધેલું છે તને સ્કેટરની આકૃતિને ઘણી બધી બિંદુઓ દળોના જડિત મોડલ તરીકે સમજી શકો.