If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કોણીય અને સ્પર્શીય પ્રવેગ

સમસ્યા

એક ઊંચો બેઝબોલનો ખેલાડી બોલ ફેંકે છે જે તેની કોણીથી કોણીય પ્રવેગ α સાથે r મીટર છે. નીચો બેઝબોલનો ખેલાડી સમાન કોણીય પ્રવેગ સાથે બોલ ફેંકે છે જ્યાં બોલ કોણીથી r2 છે .
ઊંચા ખેલાડીના બોલના સ્પર્શીય પ્રવેગ atall ની સરખામણી નીચા ખેલાડીના બોલના ashort સાથે કઈ રીતે થાય?
કોઈ એક જવાબ પસંદ કરો: