If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કોણીય પ્રવેગ અને કોણીય બીજો નિયમ

સમસ્યા

એક મજબૂત રૉડ જયારે બળ લગાડવામાં આવે ત્યારે તેના કેન્દ્ર O ની આસપાસ ઘર્ષણ વગર પરિભ્રમણ કરી શકે છે.
બળનું કયું સંયોજન મહત્તમ કોણીય પ્રવેગ ઉત્પન્ન કરી શકે?
ધારો કે રૉડ નીચે બતાવ્યા મુજબ 4 સમાન ભાગમાં વિભાજીત છે.
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?