If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ટૉર્ક ગણવું

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

25N બળ F સ્તંભને લગાડવામાં આવે છે જે નીચે આપ્યા પ્રમાણે કેન્દ્ર આગળ તેની ધરી પર ફરે છે.
બળ છેડાથી r=0.75m જેટલું દૂર સુધી θ=45° ખૂણા આગળ લાગે છે.
સ્તંભ પર લાગતું ટૉર્ક શું મળે?
યામપદ્દતિનો ઉપયોગ કરીને જવાબ આપો જ્યાં વિષમઘડી દિશા ધન છે.
કોઈ એક જવાબ પસંદ કરો: