If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :10:05

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

પાણી પાસે કેટલાક અસામન્ય ગુણધર્મો છે અને તમથી એક અનિયમિત પ્રસારણ છે તેનો અર્થ શું થાય અને તેના પરિણામો શું છે આપણે તેના વિશે આ વિડીઓમાં વાત કરીશું સૌપ્રથમ આપણે તેનો અર્થ સમજીયે આપણે આ વિડીઓમાં પાણીના અસમય પ્રસારણ વિશે વાત કરીયે આપણે એક ઉદાહરણથી સરુવાત કરીયે ધારોકે મારી પાસે પાણી છે મારી પાસે પાણી છે આપણે પાણીના કેટલાક અણુઓ દશાવીયે આ બધા પાણીના અણુઓ છે અત્યારે તેનું તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ છે હવે આપણે ટીન ઠંડુ પાડીયે આપણે પાણીને ઠંડુ પાડીયે તો શું થાય જો તમે તેનું ઠંડુ પાડો તો તાપમાન ઘટે અને જો તેનું તાપમાન ઘટે તો પાણીના અણુઓ ઉર્જા ગુમાવે જેના કારણે તેવો ઓછું કંપન કરે અને તે એકબીજાની નજીક આવે અને તેથી આ પાણીના આંખ અણુનું કાળ ઘટે તેના અણુનું સંકોચન થાય આપણે અગાઉના વિડીઓમાં આના વિશે ધોળી ઘણી વાત કરી ગયા જો તમે તેનું પુનરાવર્તન કરવા માંગતા હોય તો તમે તે વિદો જોયાને અહીં ફરીથી આવી શકો આમ ઠંડી આપતા પાણીનું સંકોચન થાય છે આમ તાપમાન ઘટાડા તાપમાન ઘટાડાતા પાણીનું સંકોચન થાય છે તાપમાન ઘટાડાતા પાણીનું સંકોચન થાય છે અહીં આસામન્ય જેવું કઈ નથી તે સામાન્ય બળાતલ જ છે જયારે પદાર્થોને ઉષ્મા આપીયે ત્યારે તેનું પ્રશ્ર્ન થાય છે અને જયારે પદાર્થોને ઠંડુ પાડીયે ત્યારે તેનું સંકોચન થાય છે માટે ફરીથી તે સામાન્ય છે અહીં આ બાબત સામાન્ય છે પરંતુ જ્યાં સુધી આ તાપમાન ૪ સેલ્સિયસ જેટલું ઘટે ત્યાં સુધી જ આ પાણી તેની સમય વાર્તાલો જણાવી રાખશે કારણકે એક તમે જો ૪ ડિગ્રી સેલ્સિયસની નીચે જવો તો ત્યાં કંઈક અસામન્ય બનશે આપણે અત્યારે વાત પણ કરી ગયા કે તાપમાન ઘટાડવામાં આવે તો પાણીનું સંકોચન થાય છે પાણીનું આ પ્રમે સંકોચન થશે ફરીથી પાણીના અણુઓ દોરીએ પરંતુ આ સામાન્ય બાબત ફક્ત ૪ ડિગ્રી સેલ્સિયસ સુધી થશે આ ૪ ડિગ્રી સેસિયસ સુધી છે અહીં સુધી બધું સામાન્ય છે પરંતુ તમે આને હજુ ઠંડુ પાડો છો તમે તેને હજુ ઠંડુ પાડો છો તો તમે હવે જોશો કે પાણીનું સંકોચન થવાને બદલે પાણીનું પ્રસારણ થશે અને તેને જ આપણે પાણીનું અસમય પ્રસારણ કહીશું આપણે તે લખીયે જો તમે તાપમાન હજુ ઘટાડાઓ તો આપણે ધાર્યું હતું કે આ પાણીનું હજુ વાહડરે સંકોચન થશે કારણકે તે સામાન્ય વર્તળયુક્ત છે પરંતુ તેવું થતું નથી તેની જગ્યાએ તમે જોશો કે પાણીનું પ્રસારણ થાય છે અને આ ખુબજ અસામન્ય છે કારણકે આપણે આ બાબત ધરી ન હતી આપણે તેનું સંકોચન થશે એવું ધાર્યું હતું પરંતુ તેની જગ્યાએ તેનું પ્રસારણ થાય છે તમે સમજી ગયા હસો આપણે ફરીથી પાણીના અણુઓ દોરીએ આ પ્રમાણે તમે ૦ ડિગ્રી સેલ્સિયસ સુધી તેને ઠંડુ પડી શકો અને તમે આ અસામાન્ય બતલાતરયુક્ત જોશો તમે ત્યાં અટકાશો નહિ તમે હજુ વધારે તેને ઠંડુ પાડો તો હવે પછી શું થાય આપણે હવે પાણીના ધારણ બિંદુ અથવ ગલન બિંદુ સુધી પહુંચી ગયા છે માટે આ પાણીનું બરફના સ્ફટિકામાં રૂપાંતરિત થવાનું સારું થશે અને તમે જોશો કે આ ચોક્કસ પ્રક્રિયા દરમિયાન સ્ફટિકીપ્રક્રિયા દરમિયા પાણી પોતાની અનિયમિત વાર્તાલો ચાલુ રાખશે તે પોતાની અનિયમિત વાર્તાલો ચાલુ રાખશે સ્ફટિકીકરણ દરમિયાન પણ આપણે જયાંશુ કે તે પ્રસારણ પામવાનું ચાલુ રાખશે તમે જોશો કે કે તે અહીં પણ પ્રશ્ર્ન પામવાનું ચાલુ રાખે છે અને આ અસમય છે કારણકે આપણે આવું ધાર્યું ન હતું ૦ ડિગ્રી સેલ્સિયસે બરફ મળે છે અને અહીં બરફ પ્રસારણ પામવાનું ચાલુ રાખશે ૪ ડિગ્રી સેલ્સિયસથી ૦ ડિગ્રી સેલ્સિયસ સુધી અહીં આ વિસ્તરામાં આપણે અસામન્ય પ્રસારણ જોય શકીયે છીએ અને આવી અસામાન્ય વળતરો જયારે તમે તેને ઠંડી પાડો ત્યારે જ ફક્ત જોવનાથી મળતી પરનુત જયારે તમે તેને ઉષ્મ આપો ત્યારે પણ તમે તે જોવા મળે તમે બરફને ઉષામાં આપશો તો તે પીગળી જશે અને જો તમે તેનું તાપમાન ૦ ડિગ્રી સેલ્સિયસથી ૪ ડિગ્રી સેલ્સિયસ સુધી વાહદરો તો તમે જોશો કે તેનું પ્રસારણ ધવને બદલે તેનું સંકોચન થાય છે આમ ૪ ડિગ્રી સેલ્સિયસથી ૦ ડિગ્રી સેલ્સિયસ સુધી અહીં આ વિસ્તરમાં તમે પાણીની અસામાન્ય વરતલો જોય શકો તમે અહીં આ વિસ્તારમાં પાણીની અસામાન્ય વરતલો જોય શકો જયારે તમે તેને ઠંડુ પાડો ચો ત્યારે તેનું પ્રસારણ થશે અને જયારે તમે તેને ઉષ્ણમાં આપો છો ત્યારે તેનું સંકોચન થશે હવે તમે કદાચ આ થવા પાછળનું કારણ જાણવા માંગો શા માટે ૪ ડિગ્રી સેલ્સિયસથી ૦ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જ પાણી આવી અસામન્ય વરતલો દર્શાવે છે તે આ જ તાપમાનની વચ્ચે સહ માટે છે આપણે તેના પાછળના કારણ વિશે બીજા વિડીઓમાં વાત કરીશું પરંતુ આ વિડીઓમાં તેના પરિણામ જોયીયે જયારે તમે પાણીને ૪ ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે ઠંડુ કરો ત્યારે તેનું પ્રસારણ થાય છે હવે તેના કારણે શું થાય તેના વિશે વાત કરીયે ધારોકે અત્યારે પાણીનું તાપમાન ૪ ડિગ્રી સેલ્સિયસ છે જો તમે તેનું ઠંડુ પાડો આના કરતા તાપમાન ઘટાડો તો પાણીનું પ્રસારણ થશે જે અસામન્ય વાર્તાલયુક છે પરંતુ જજો તમે તેન ઉષ્મ આપો તો પણ તેનું પ્રસારણ થાય કારણે તે સામાન્ય વાર્તાલયુક છે માટે નોંધો કે બંને રીતે પાણીનું પ્રસારણ થાય છે તેથી જો ૪ ડિગ્રી સેલ્સિયસ આગળ તમે તેનું ઠંડુ પાડો કે તમે તેને ગરમ કરો તો પાણીના અણુઓ એકબીજાથી દુએ જશે તેનો અર્થ એ થાય કે ૪ ડિગ્રી સેલ્સિયસ આગળ પાણીના અણુઓ સૌથી વધારે નજીક હોય છે બીજા શબ્દમાં કહીયે તો ૪ ડિગ્રી સેલ્સિયસ આગળ પાણીના અણુઓ વચ્ચેની ગીચતા ખુબ વધારે હોય છે જો આપણે ભૌતિક શાસ્ત્રના સંદર્ભમાં વાત કરીયે તો ૪ ડીગર ઈસેલ્સિયસ આગળ તેની ઘનતા મહત્તમ હોય છે ઘનતા એ પદાર્થનો કેટલોક ઘટ છે તેનું માપન છે ૪ ડિગ્રી સેલ્સિયસ આગળ પાણીના નૂઓ ખુબજ ગીચ હોય છે માટે ૪ ડિગ્રી સેલ્સિયસ આગળ પાણીની ઘનતા મહત્તમ હોય છે આપણે અહીં લખીયે આપણે અહીં પરિણામો લખીયે અને પ્રથમ પરિણામ એ છે કે ૪ ડિગ્રી સેલ્સિયસ આગળ ૪ ડિગ્રી સેલ્સિયસ આગળ ઘનતા મહત્તમ હોય છે ઘનતા એટલકે તેની ડેન્સિટી મહત્તમ હોય છે અને તેનું મૂલ્ય ૧૦૦૦ કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન છે તેનો અર્થ એ થાય કે ૪ ડિગ્રી સેલ્સિયસ આગળ જો ૧ ઘન મીટર જેટલું પાણી લો તો તેનું વજન ૧૦૦૦ કિલોગ્રામ હશે બીજા કોઈ પણ તાપમાને તેની ઘનતા ઓછી હશે તેનો અર્થ એ થાય કે બીજા કોઈ પણ તાપમાને તેની ઘનતા ૧૦૦૦ કિલોગ્રામ પ્રતિ મિતરાં ઘન કરતા ઓછી હશે અને જયારે પાણીનું બરફમાં સ્ફટિકીકરણ થાય જાય ત્યારે પણ તેની આ સામાન્ય વરતલો જાળું જ રહે છે જયારે બરફ બનાવની સરુવાત થાય ત્યારે પાણીના અણુઓ એક બીજાથી દૂર જાય અને ઘનતા ઓછી થાય ત્યારે પણ કારણકે બરફની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી હોય છે આપણે તેને લખીયે બરફની ઘનતા બરફની ઘનતા પાણી ઘનતા કરતા પાણી ઘનતા કરતા ઓછી હોય છે બરફની ઘનતા પાણી ઘનતા કરતા ઓછી હોય છે જો તમે તેના વિશે વિચારો તો પાણી વિશિષ્ટ છે કારણકે મોટા પ્રમાણની ઘન પદાર્થોની ઘનતા પ્રવાહી પદાર્થ કરતા વધારે હોય છે તમે ઑગ શીખી ગયા જ છો કે ઘન પદાર્થોમાં અણુઓ એક બીજાની ખુબજ વધારે નજીક હોય છે માટે તેની ઘનતા વધારે હોય છે પરંતુ બરફ સાથે તેવું નથી બરફની ઘનતા પાણીની ઘનતા કેરેટ ઓછી હોય છે અને આ કારણ છે કે બરફ પાણી પાર તારે છે આપણે તેના પાર વધારે ધ્યાન આપતા નથી કારણકે આપણે તે રોજ જોયીયે છે કારણ કે બરફ પાણી પાર તારે છે તેનું કારણ પાણીની અસામન્ય વર્તળયુક છે પરંતુ આ અનિયમિત પ્રશરણને કારણે બીજું ખુબજ મોટું પરિમાણ મળે છે અને તે પરિણામ આ રપમને છે જળચર પ્રાણીઓ જળચર પ્રાણીઓ ખુબજ ઠંડી પરિસ્થિતિમાં ખુબજ ઠંડી પરિસ્થિતિમાં જીવી શકે છે જળચર પ્રાણીઓ ખુબજ ઠંડી પરિસ્થિતિમાં જીવી શકે છે તે કાંઈ રીતે કામ કરે છે તે જોયીયે ધારોકે આ કંઈક તળાવ અથવ સરોવર છે અને તે ખુબજ ઠંડા સ્તરે છે તેની આસપાસનું તાપમાન ૦ ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું છે આપણે એ આશા રાખીયે છીએ કે અહીં આ આંખુ તળાવ થીજી જાય કારણકે તેનું તાપમાન ૦ ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું છે પરંતુ તેવું થતું નથી અને આ બધું જ પાણીની અસામન્ય વાર્તાલ્યુકના કારણે છે અહીં ઉપરની સપાટી જે આસપાસના વાતાવરણની સાથે સીધાજ સંપર્કમાં છે તે ધીજી જશે અને આ પાણીની ઉપરની સપાટીનું રૂપાંતરણ બરફમાં થાય હવે જો પાણી પોતાની અનિયમિત વર્તળયુક ન દર્શાવે તો બરફની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે હોય આ બરફ ડૂબી જાય અને આ નીચેનું પાણી ઉપર આવી જાય ફરી પછી તેજ પ્રક્રિયા થાય અને આ રીતે આ આખું જ પાણી બરફ રૂપાંતરિત થાય જાય જે પ્રમાણે આપણે ધાર્યું હતું પરંતુ પાણી અનિયમિત વર્તળયુક દર્શાવે છે અને તેના કારણે આ ઉપરની સપાટી પરનો બરફ ડૂબી જતો નથી તેના બદલે તે પાણીની સપાટી ઉપર તરે છે અને તે પાણીના નીચેં આ ભાગને થીજી જવા દેતો નથી તે પાણીના નીચેણા ભાગને આસપાસના વાતાવરણના સંપર્કમાં આવવા દેતા નથી તે નીચેના ભાગને અગલ રાખે છે માટે પાણીના નીચેનો ભાગ હુંફાળો હોય છે આમ ખુબજ ઠંડી જગ્યાએ આવેલા મહાસાગરો અથવ સરોવરો આખા થીજી જતા નથી પરંતુ ફક્ત તેમની ઉપરની સપાટી થીજી જાય છે અને તે નીચેના ભાગને અલગ રાખે છે આ નીચેં અભાગને હુંફાળું રાખે છે અને તેના જ કારણે તેની અંદર આવેલા જળચર પ્રાણીઓ સરળતાથી જીવી શકે