If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વાયુમાં ઉષ્મીય પ્રસરણ

વાયુ માટે ઉષ્મીય પ્રસરણ અચળાંક કઈ રીતે માપી શકાય? વાયુ ઘન અને પ્રવાહી કરતાં થોડા જુદા હોય છે કારણકે તેમની પાસે ચોક્કસ કદ અથવા આકાર હોતા નથી. માટે જયારે આપણે પ્રસરણ અચળાંક વિશે વિચારીએ ત્યારે ધ્યાન રાખવાની જરૂર છે. આ વીડિયોમાં, આપણે આ ઊંડાણમાં સમજીશું :) Created by Mahesh Shenoy.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ધન અને પવાહી કરતા વાયુઓ થોડા જુદા છે તેથી આ વીડમાં ઉષમિય પ્રસારણના સંદર્ભમાં તેમની વચ્ચેના મુખ્ય તફાવતને ધ્યાનમાં લઈએ તફાવતને સમજાવ એક ઉદાહરણ લઈએ ધારોકે તમારી પાસે એક પ્લાસ્ટકની એક બોટલ છે અને આબોટલ સંપૂર્ણ પાને પ્રવાહીથી ભરેલી છે જેમકે પાણી અથવ તમે કહી શકાયો કે આ બોટલ સંપૂર્ણ પણે રેતીથી ભરેલી છે ક્યાં તો તમે સંપૂર્ણ પ્રવાહી લો અથવ ધન લો એટલકે તેને સંપૂર્ણ રીતે ભરો પછી તેને આ પ્રમાણે ક્રશ કરવાનો પ્રયત્ન કરો વિચારો કે હવે શું થશે તમે જોશો કે તેમાં કઈ થશે નહિ આ બોટલનું સંકોચન થશે અહીં તે ક્રશ થશે નહિ ત્યાં કઈ પણ ન થાય હવે તમે તેમાંથી બધુજ પાણી અથવ બધીજ રેતી બહાર કાઢી નાખો તેની અંદર ફક્ત હવા બાકી રહાસે અને તેન ફરીથી ક્રશ કરવાનો પ્રયત્ન કરો અને હવે આ સમયે બોટલ કંઈક આ પ્રમાણે ક્રશ થાય ગઈ હશે બીજા શબ્દમાં કાંઈયે તો જયારે આપણે દબાણ આપીયે ત્યારે ઘન અથવ પ્રવાહી પાદરતરહનું કાળ બદલાતું નથી અને આ ખુબ મહત્વની બાબત છે આપણે અહીં દબાણ આપ્યો આપણે તેને ક્રશ કરીને દબાણમાં વધારો કરીયો તો પણ પ્રવાહી કે ઘન પદાર્થનું કદ બદલાતું નથી આમ અહીં કદ એ દબાણ પાર આધાર રાખતું નથી અને હું તેને આ પ્રમાણે લખીશ આધારિત હોય તેને આ પ્રમાણે લખી શકાય પરંતુ તે અહીં આધાર રાખતો નથી પરંતુ વાયુઓની જયારે વાત આવે ત્યારે વાયુ એ કદ પાર આધાર રાખે અહીં કદ એ દબાણ પાર આધાર રાખે છે અહીં તે બાબરની નિશાની નથી પરંતુ તે દબાણ પાર આધાર રાખે કારણકે અજ્યારે આપણે આ બોટલ પાર દબાણ લગાડ્યું જયારે તેને સંકોચિત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે બોટલ ક્રોસ થાય ગઈ અને તેનું કદ ઘટ્યું પરંતુ આપો અહીં મૂકી ધ્યેય દબાણ સાથે નહિ પરંતુ તાપમાનની સાથે કાળમાં કેટલો ફેરફાર થાય છે તેની ગણતરી કરવાનો છે આપંણે દબાણની સાથે કાળમાં ફેરફાર નથી જોયતો આપણે હવે શું કરી શકીયે આપણે અહીં ખાતરી કરવી જોયીયે કે આ દબાણ બદલાતું નથી અને અવ્યુઓ માટે કદમાં થતી ફેરફારની ગણતરી કરવા આપણે આ સંખ્યાની ગણતરી કરી શકીયે જેને આપણે કાળ પ્રશ્નાક એટલકે વોલ્યુમ એક્સપાન્શન કોએફિસિયન્ટ કહીયે છીએ તેના બરાબર કદમાં થતો ફેરફાર ભાગ્ય એકમ કદ ગુણ્યાં તાપમાનમાં થતા ફેરફાર આ રીતે આપણે તાપમાનની સાથે કદમાં થતો ફેરફાર શોધી શકીયે હવે આ બાબત આપણે અગાઉના વિડીઓમાં જોય ગયા જો તમારે તેના પાર વધારે સ્પષ્ટતા જોઆયાતી હોય તો તમે તે વિડિઓને જોય શકો જો તમને આ બાબતની ગણતરી કરવી હોય તો તમારે દબાણ અચલ રાખવો પડે અહીં દબાણ અચલ રાખવો પડે હવે જયારે તમે ઘન અથવ પ્રવાહી સાથે કામ કરતા હોવ ત્યારે તમારે આની ચિંતા કરવાની જરૂર નથી કારણકે દબાણની સાથે તેમનું કદ બદલાતું નથી તમે દબાણને અચલ રાખો કે તેમાં ફેરફાર કરો તે મહત્વનું નથી માટે અગુણં ઉદાહરણ આપણે ડબાની ચિંત્તા કરવાની જરૂર નથી પરંતુ જયારે વાયુઓની વાત આવે ત્યારે આપણે દબાણ અચલ રાખવો જોયીયે આમ વાયુઓ તેમજ ઘન અને પ્રવાહી વચ્ચે આ સૌથી મોટો તફાવત છે હવે બીજો તફાવત આપણે આ ટેબલમાં જોય શકીયે અહીં આ ટેબલે આપણને આલ્ફા L અને આલ્ફા V ની જુદી જુદી કિંમતો દરશાવે છે આપણે આલ્ફા V ની કિંમત પાર ધ્યાન આપીશું અહીં જુદા જદુએ દ્રવ માટે આલ્ફા V ની કિંમત આપેલી છે હવે હું તમે અહીં એક પ્રશ્ન પૂછું SU આપણે સૈધ્યાકિત રીતે સોના માટે આલ્ફા V નો અનુમાન લગાવી શકીએ તેનો જવાબ ૪૨ આવે તે આપણે શોધી શ્કીયે અને તેનો જવાબ ના છે અહીં આસંખ્યાનો આપણે પ્રયોગો કરીને મેળવી છે સૈધ્યાકિત રીતે તેને કરવું ખુબજ જટિલ છે તે કઈ રીતે કરી શક્ય તે આપણે જનતા નથી કારણકે તાપમાનની સાથે આ દ્રવનું કદ કઈ રીતે બદલી છે એ આપણે જનતા નથી તેથી આપણે તેને તારવી સકતા નથી પરંતુ વાયુઓ વિશેની વાત થીઓડી જુદી છે તાપમાનની સાથે વાયુઓનું કદ કઈ રીતે બદલી છે તે આપણે જાણીયે છીએ આપણે તે જાણીયે છીએ તેના કારણે સૈધ્યાકિત રીતે આપણે આલ્ફા V ની કિંમત શોધી શકીયે આપણે તેનેય અંદાજિત કિંમત શોધી શકીયે હવે આપણે તે કરીયે આપણે હવે અહીંથી આ ટેબલે દૂર કરીયે હવે વાયુના કદ અને વાયુના તાપમાનની વચ્ચે શું સંબંધ છે શું તમને વાયુઓ માટે કદ અને તાપમાનને જોંડાતું કોઈ સમીકરણ યાદ આવે છે તમે તે શીખી ગયા છો અને તે આદર્શ વાયુ સમીકરણ છે આદર્શ વાયુ સમીકરણ ઈડિઅયલ વાયુ એકવેસન આદર્શ વાયુ સમીકરણ અનુસાર જો તમે દબાણને લો તેનો ગુણાકાર કદ સાથે કરો તો તેના બરાબર સ્માલ n જે મોલની સનાખ્ય છે ગુણ્યાં R જે વાયુ માટેનો અચળાંક છે ગુણ્યાં T થાય હૈ T એ નિરપેક્ષ તાપમાન છે જે કેલ્વીનમાં મપાય છે હવે વાસ્તામાં બધા વાયુઓ આ સમીકરને પાલન કરતા નથી પરનુત જોક્કસ પરિસ્થિતિ હેઠાં તેવો આ સમીકરણોની ખુબ નજીક હોય છે તેહિ આપણે બધાજ વાયુઓને અંદાજ તરીકે લાય શકીયે અને તેમના માટે આલ્ફા V ની કિંમતને શોધી શકીયે હવે કદમાં થતો ફેરફાર શોધવ આપણે આ દબાણે અચલ રાખીને તાપમાનમાં ફેરફાર કરવાની જરૂર છે ધારોકે પ્રારંભિક તાપમાન T1 છે અને પ્રારંભિક કદ V1 છે તેથી આપણું સમીકરણ કંઈક આ પ્રમાણેનું આવશે P ગુણ્યાં V1 બરાબર N ગુણ્યાં R ગુણ્યાં T1 હવે આપનો અંતિમ તાપમાન T2 છે જેના કારણે કદમાં થતો ફેરફાર V2 છે માટે આપણું અંતિમ સમીકરણ P ગુણ્યાં V2 બરાબર N ગુણ્યાં R ગુણ્યાં T2 થશે હવે ફેરફાર શોધવા આ બંને સમીકરણોને બાદ કરીયે સમીકરણ બે માંથી સમીકરણ એકને બાદ કરીયે આપણે સમીકરણ બે માંથી સમીકરણ એકને બાદ કરીયે હવે ડાબી બાજુએ P અચળ છે તેથી P અને કોઉસમ V2 ઓછા V1 આવશે અને V2 ઓછા V1 એ ડેલ્ટા V થાય કદમાં થતો ફેરફાર બરાબર સમીકરની જમણી બાજુ N અને R અચળ છે માટે N ગુણ્યાં R જોઉસમાં T2 માઈનસ T1 અને T2 માઈનસ T1 એ ડેલ્ટા T થશે ટેમ્પેનમાં થતો ફેરફાર હવે આપણે આસામીકરણથી મદદતથી કેટલો ફેરફાર થાય છે તેની ગણતરી કરી શકીયે પરંતુ આપણે પ્રતિ એકમ કદ અને પ્રતિ તાપમાનમાં થતા એકમ ફેરફારની કદમાં થતો ફેરફાર શોધવ માંગીયે છીએ માટે સમીકરની બને બાજુએ V ગુણ્યાં ડેલ્ટા T વડે ભાગીયે V ગુણ્યાં ડેલ્ટા T વડે ભાગીયે અને તેવીજ રીતે જમણી બાજુએ V ગુણ્યાં ડેલ્ટા T વડે ભાગીયે અહીંથી ડેંટલ T કેન્સલ થાય જશે હવે NR ના છેદમાં V બરાબર NR ના છેદમાં V બરાબર P ના છેદમાં T થાય માટે આના બાબર દબાણ છેદમાં તાપમાન તેથી હવે દબાણ કેન્સલ થાય જશે અને તેથી સમીકરની ડાબી બાજુએ આપણી પાસે કદમાં થતો ફેરફાર પ્રતિ એકમ કદ અને તાપમાનમાં થતો એકમ ફેરફાર છે જેને આપણે આલ્ફા V કહીશું અને આલ્ફા બરાબર ૧ ના છેદમાં V આપણે ઘન અથવ પ્રવાહી માટે આ કરી શકીયે નહિ ઘણા અને પ્રવાહી માટે આ સંખ્યા લગભગ અચળ રહે છે પરંતુ વાયુઓ માટે નહિ અહીં નોંધો કે તે તાપમાન પાર આધાર રાખે છે જો તાપમાન ઉંચુ હોય તો કદ પ્રસનાનકનું મૂલ્ય ઓછું થશે તેનો અર્થ એ થાય કે જેમ જેમ તાપમાન વધે તેમ તેમ વાયુના કદનું પ્રસારણ ઓછું થાય બીજી વાત એ છે ઘન અને પ્રવાહી માટે જુદા જદુએ દ્રવ્યો જુદી જુદી રીતે પ્રસારણ પામે છે પરનુત બધાજ વાયુઓ માટે આ આલ્ફા V ની કિંમત લગભગ સમાન હશે કારણકે બધાજ વાયુઓ અગભગ આદર્શ વાયુઓ તરીકે વર્તે છે આપણે કોઈક તાપમાન આગળ તેની ગણતરી પણ કર શકીયે આપણે અહીં પરિસરનું તાપમાન લઈએ આપણે અહીં ઓરડાનું તાપમાન લઈએ અને ઓરડાનું તાપમાન ૩૦૦ કેલ્વિન હોય છે માટે અહીં આલ્ફા V બરાબર આલ્ફા V બરાબર ૧ના છેદમાં 300 કેલ્વિન હવે ૧ ના છેદમાં ૩૦૦ એ ૦.૩ થશે ગુણ્યાં ૧૦ ની માઈનસ ૨ ઘાત કેલ્વિન ઈન્વર્સ પરંતુ આપણે તેને ૧૦ની માઈનસ ૬ ઘટમાં ફેરવીએ કારણકે ટેબલમાં તે પ્રમાણે આપ્યું છે અને તેને ૧૦ ની માઈનસ ૬ ઘટમાં ફેરવવા આપણે આ દશુંશું ચિન્હનાએ જમણી બાજુ ૪ સ્થાન જેટલું ખસેડીશું તેથી તેના બરાબર ૩૦૦૦ ગુણ્યાં ૧૦ ની માઈનસ ૬ ઘાત કેલ્વિન ઈન્વર્સ હવે આપણે ફરીથી ટેબલે જોયીયે અને અહીં વાયુઓ માટે આલ્ફા V ની કિંમત મુકીયે ના બરાબર ૧૦ ની માઈનસ ૬ ઘાત કેલ્વિન ઈન્વર્સ થાય તે તે ફક્ત ઓરડાના તાપમાન આગળ જ કામ કરશે અને આપણે દબાણ અચળ રાખવું પડશે અને આ એક અંદાજિત કિંમત છે હવે જો તમે તેની સરખામણી ઘણા પદાર્થ અને પ્રવાહી પદાર્થ સાથે કરો તો જયારે તમે વાયુઓને ગરમી આપો છો ત્યારે તેનું પ્રસારણ ઘણું વધારે થાય છે હવે જયારે તમે ધર્મોમીટરની રચાન કરો છો ત્યારે કાચની નાળીના અંદર આલકોહોલ ભરો છો અને જયારે તાપમાન બદલાય ત્યારે કાચનું પ્રસારણ થતું નથી પરંતુ હવે આપણે કાચની નલિની અંદર વાયુને ભરીને બાયું ધારોમો મીટર બનાવી શકીયે ને તે વધુ સારો ધર્મો મીટર થશે કારણકે વાયુનું પ્રશ્ર્ન ઘણું વાહડરે થાય છે હકીકતમાં અત્યારે ચોક્કસ માપન અપાતા ધર્મોમીટર વાયુ ધર્મોમીટર હહે ને તેમાંના એકને અચળ વાયુ ડર્મો મીટર કેહવેએમ આવે છે તેની પાછળનો કહ્યા આ પ્રમાણે છે જયારે દબાણ અચળ રાખાવામા આવે અને તાપમાન બદલવામાં આવે ત્યારે કદમાં ફેરફાર થાય છે કદમાં કેટલો ફેરફાર થતો શોધવા આપણે ચોક્કસ રીતે તાપમાનમાં થતો ફેરફાર શોધી શકીયે