If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પ્રવેગ અને વેગ

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

રોકેટ સ્થિર અવસ્થાથી શરુ થાય છે અને તે આગળના બુસ્ટર રોકેટને ચાલુ કરે છે, તેવું થવાના કારણે જમણી બાજુએ 4ms2 અચળ પ્રવેગ પ્રાપ્ત થાય છે.
3s પછી, રોકેટનો વેગ શું મળે?
યામ ભૂમિતિનો ઉપયોગ કરીને જવાબ આપો જ્યા જમણી બાજુ ધન હોય.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
ms