If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આ એકમ વિશે

આ પ્રકરણમાં, આપણે કાર્ય અને ઊર્જા જેવા શબ્દોને વ્યાખ્યાયિત કરીશું. તેમની ગણતરી કઈ રીતે થાય તે શીખીશું, અને વિશ્વને જુદી રીતે જોવા તેમનો ઉપયોગ કરીશું.
રોજીંદી ભાષામાં કાર્ય એ ખુબ જ સામાન્ય શબ્દ છે. પણ ભૌતિકવિજ્ઞાનમાં કાર્યનો ચોક્કસ અર્થ છે. તે શું છે એ સમજીએ.
આ પ્રકરણમાં, આપણે કાર્ય અને ગતિઊર્જા વચ્ચેનો સંબંધ જોઈશું.
ઊર્જા સંરક્ષણનો નિયમ સમજીએ અને પ્રશ્ન ઉકેલવામાં તેનો ઉપયોગ કઈ રીતે થાય તે જોઈએ.
કેટલીક વાર કેટલું કાર્ય થયું આપણે તેના પર જ ધ્યાન નથી આપતા પણ કાર્ય કેટલું ઝડપથી થયું તેના પર પણ આપીએ છીએ. આ ખ્યાલને પાવર કહેવામાં આવે છે. આ પ્રકરણમાં પાવર સમજીએ.

શીખો

  • આ પ્રકરણમાં વિડીયો કે આર્ટિકલ ઉપલબ્ધ નથી
જો તમે વીજળીના બિલને જુઓ, તો તમને જૂલ કે ઊર્જા જોવા મળે નહિ. તમને ફક્ત 'એકમ' જ જોવા મળે. આ એકમ શું છે? વીજકંપનીઓ આ વિદ્યુતનું માપન આ 'એકમ'ના સંદર્ભમાં શા માટે કરે છે? આ પ્રકરણમાં, આપણે આ પ્રશ્ન સમજીશું.