If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Unit 11: વીજભાર, ક્ષેત્ર, અને સ્થિતિમાન

આ એકમ વિશે

વિદ્યુત બળ તમારી આંખમાં અણુઓ અને પરમાણુઓને એકસાથે જકડી રાખે છે જેના કારણે તમે આ વાક્યને વાંચી શકો છો. થોડો સમય લો અને બળ વિશે શીખો જે આપણા શરીરને એકસાથે જકડી રાખે છે.

આ વિડીયો અને આર્ટીકલમાં વીજભારની વ્યાખ્યા તેમજ વીજભારના સંરક્ષણના નિયમની ચર્ચા આપવામાં આવી છે. તમે શીખશો કે કઈ રીતે કુલંબનો નિયમ વિદ્યુત બળને વીજભાર અને અંતર સાથે સંબંધિત કરે છે. વિદ્યુતની રીતે વાહક અને વિદ્યુતની રીતે અવાહક પદાર્થો વચ્ચેના તફાવતની પણ ચર્ચા કરવામાં આવશે.
આ વિડીયો અને આર્ટીકલમાં તમે વિદ્યુત સ્થિતિઊર્જા, વિદ્યુત સ્થિતિમાન, અને વોલ્ટેજ વચ્ચેનો તફાવત શીખશો. તમે એ પણ શીખશો કે અવકાશમાં આવેલા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન, બે વીજભાર વચ્ચે વિદ્યુત સ્થિતિઊર્જા, અને અવકાશમાં બે બિંદુઓ વચ્ચે વોલ્ટેજની ગણતરી કઈ રીતે કરી શકાય.