If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Unit 7: ટૉર્ક અને કોણીય વેગમાન

આ એકમ વિશે

ચાકગતિ કરતા પદાર્થનું નિરીક્ષણ કરવા તમે અત્યાર સુધી ગતિ, બળ, ઊર્જા, અને વેગમાન વિશે જે કંઈ પણ શીખ્યા તેનો ફરીથી ઉપયોગ કરી શકાય. ત્યાં કેટલાક તફાવત પણ છે. અહીં, તમે ચાકગતિ, ચાકમાત્રા, ટૉર્ક, અને કોણીય વેગમાન વિશે શીખશો.

કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, અને કોણીય પ્રવેગનો અર્થ શું થાય તેમજ તેમની વચ્ચેનો સંબંધ શું છે તે શીખો.
આ ટ્યુટોરીઅલ સુધી, આપણે એવી બાબતોને સંપૂર્ણ અવગણતા હતા જે ભ્રમણ કરતી હોય. આ ટ્યુટોરીઅલમાં, તેઓ શા માટે અને કઈ રીતે ભ્રમણ કરે છે એ સમજીશું તે તમારું માથું ફેરવતું કરી નાખશે (હકીકતમાં નહિ, પણ આપેલા વિષયને અનુરૂપ આ કહેવું મજાનું છે).