If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: 4th grade (Eureka Math/EngageNY) > Unit 4

Lesson 1: Topic A: Line and angles

સમાંતર અને લંબ રેખાઓની સમીક્ષા

સમાંતર અને લંબ રેખાઓની મૂળભૂત બાબતોની સમીક્ષા કરો.  કેટલાક વ્યવહારિક કોયડામાં સમાંતર અને લંબ રેખાઓને ઓળખો અને દોરો.  

લંબરેખાઓ અને સમાંતર રેખાઓએટલે શુ?

લંબરેખાઓ એવી રેખા છે કે જે એક બીજાને કાટખૂણે છેદે છે.
સમાંતર રેખાઓ હંમેશા એકબીજાથી એક સરખા અંતરે રહેલી હોય છે-એ મહત્વનું નથી કે તેઓ કેટલી દૂર સુધી વિસ્તરેલ છે. તેઓ ક્યારેય એકબીજાને મળતી નથી.
સમાંતર અને લંબ રેખાઓ વિષે વધુ જાણવા ઈચ્છો છો? ચકાસો this video.

Practice set 1: સમાંતર અને લંબ રેખાઓ ઓળખો

પ્રશ્ન 1A
textિGAZ માં નીચેમાંથી કયી બાજુઓની જોડ લંબ છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

આના જેવા બીજા વધુ દાખલાઓ કરવા ઈચ્છો છો? ચકાસો this exercise.

મહાવરાનું જૂથ 2: સમાંતર અને લંબ રેખાઓ દોરો

પ્રશ્ન 2A
બિંદુઓની કોઈ પણ જોડ રેખા વડે જોડાઈ શકે છે.
બે કાળા બિંદુઓને જોડવા માટે ગ્રીન રેખાનો ઉપયોગ કરો કે જે ભૂરા રેખાખંડ સાથે સમાંતર રેખા બનાવે છે.

આના જેવા બીજા વધુ દાખલાઓ કરવા ઈચ્છો છો? ચકાસો this exercise.