મુખ્ય વિષયવસ્તુ
Course: 4th grade (Eureka Math/EngageNY) > Unit 4
Lesson 2: Topic B: Angle measurement- ખૂણાનું માપન અને વર્તુળ ચાપ
- વર્તુળમાં ખૂણા
- વર્તુળમાં ખૂણાના વ્યવહારિક પ્રશ્નો
- ખૂણો ઓળખો
- બેન્ચમાર્ક ખૂણા
- અંશમાં ખૂણા માપવા
- પરિકરનો ઉપયોગ કરીને ખૂણા માપવા
- પરિકરનો ઉપયોગ કરીને ખૂણા માપવા 2
- ખૂણા માપો
- ખૂણાના માપનની સમીક્ષા
- ખૂણાની રચના
- ખૂણા દોરો
- ખૂણાની રચનાની સમીક્ષા
© 2024 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
ખૂણાના માપનની સમીક્ષા
પરિકર દ્વારા ખૂણા માપવાની સમીક્ષા કરો, પછી કેટલાક વ્યવહારુ કોયડાનો મહાવરો કરો.
ખૂણા માપવું
ખૂણો એ અંશ માં મપાઈ છે. એક ખૂણો કેટલા અંશનો છે તે માપવા આપણે કોણમાપકનો ઉપયોગ કરી શકીએ છે.
ઉદાહરણ:
આપેલ ખૂણાને અંશમાં માપો:
સૌપ્રથમ, કોણમાપકની રેખા પરના મધ્ય બિંદુને ખૂણાના શિરોબિંદુ પર ગોઠવીએ.
પછી, આપણે કોણમાપકને ફેરવીએ જેથી ની રેખા ખૂણાની કોઈ એક બાજુ સાથે જોડાઈ.
અંતમાં, બીજી રેખા ક્યાં જોડાઈ છે તે જાણવા આપણે કોણમાપક ચકાસીએ.
ખૂણો છે.
ખૂણા માપવા વિશે વધુ શીખવું છે? તપાસો આ વીડિઓ.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.