If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પરિમિતિ શાબ્દિક કોયડા: ટેબલ

લિના વ્યવહારુ કોયડો ઉકેલે છે જેમાં બે પરિમિતિનો સમાવેશ થાય છે. Lindsay Spears દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

લીના અને મહેશ ધક્કો મારી ને બે ટેબલ ને ભેગા કરે છે નીચેની આકૃતિ ટેબલ ની નવી ગોઠવણી દર્શાવે છે આપણી પાસે આ એક ટેબલ છે અને આ બીજું ટેબલ છે જેને લીના અને મહેશે ધક્કો મારીને એક સાથે મુક્યા છે કદાચ નાસ્તો કરવા માટે તેઓ ઘણી બધી વ્યક્તિઓ ભેગી થઇ હશે જેથી બે ટેબલ ને એક સાથે મુક્યા છે માટે લોકો ને બેસવા માટે પુરતી જગ્યા મળી રહે હવે આપણને એવું પૂછવા માં આવ્યું છે કે આ નવી આકૃતિની પરીમીતી એટલે પેરીમીતર શું થશે પરીમીતી એ કોઈ પણ જગ્યા કે વસ્તુ ની બહાર ની બાજુ નું અંતર છે તો અહી આની ફરતે જે આ આખી જગ્યા છે તેને પરીમીતી કેહવી છે અને આપણે તે શોધવાની છે આપણે અહી શું કરી શકીએ આપની પાસે અહી આ 3 મીટર છે અને અહી આ એક મીટર છે માટે બહાર ની આ બાજુ 4 મીટર થાય હવે આપણે આ બાજુ પર ધ્યાન આપીએ તો આપણી પાસે તેની લંબાઈ નથી આપણી પાસે આ બાજુ ની પણ લંબાઈ નથી અને આપણી પાસે આ બાજુ નું પણ માપ નથી જ્યાં સુધી આપની પાસે આ બાજુઓ નું માપ ન હોઈ ત્યાં સુધી આપણે બહાર ના ભાગ નું અંતર એટલે કે પરીમીતી ન શોધી શકીએ તો આપણે તેમાંની કેટલીક લંબાઈ મેળવવાની કોશિશ કરીએ આ ટેબલ લંબચોરસ છે તેની સામ સામેની બાજુઓ નું માપ સરખું હોઈ છે તેથી જો અહી આ બાજુ નું માપ એક મીટર હોઈ તો આ બાજુ નું માપ પણ એક મીટર થાય તેવી જ રીતે જો આ બાજુ નું માપ 3 મીટર હોઈ તો તેની સામેની બાજુ એટલે કે આ બાજુ નું માપ પણ 3 મીટર થાય હવે ટેબલ ના આ છેડા ની લંબાઈ એક મીટર છે તો અહી આ લંબાઈ પણ એક મીટર થશે પરંતુ અહી રસપ્રદ બાબત એ છે કે આ જે એક મીટર લંબાઈ છે તે ટેબલ ની ગોઠવણી માં અંદર ની બાજુ એ છે તે બહાર ની બાજુએ નથી માટે તે પરીમીતી નું ભાગ નથી અહી આ એક મીટર એ પરીમીતી માં ઉમેરાશે નહિ છતાં પણ તે આપણા માટે ઉપયોગી છે હવે અહી આ લંબાઈ અને આ લંબાઈ એ બહાર ની બાજુ નો એક ભાગ છે અને આપણે જાણવા માંગીએ છે કે આ બંને બાજુઓ ની લંબાઈ કેટલી થશે આપણે જાણીએ છે કે આ બાજુ ની સમગ્ર લંબાઈ એ 3 મીટર છે તેથી આ બાજુ ની સમગ્ર લંબાઈ પણ 3 મીટર થાય પરંતુ તેમાંની એક મીટર લંબાઈ અંદર ની બાજુએ છે તો અહી બહાર ની બાજુએ કેટલા મીટર ની લંબાઈ બાકી રહે આપની પાસે અહી 3 મીટર છે અને તેમાં થી એક મીટર અંદર ની બાજુએ છે તેથી આપણી પાસે 2 મીટર બાકી રહે આમ અહી આ લંબાઈ અને આ લંબાઈ નું કુલ માપ 2 મીટર છે આપણે એ નથી જાણતા કે તે બંને બાજુ ઓ ની લંબાઈ 1 મીટર છે કે નહિ પરંતુ આપણે એ જાણીએ છે કે આ બંને બાજુઓ ની લંબાઈ ભેગી કરીએ તો આપણને 2 મીટર મળે ફરીથી આ એક મીટર ની લંબાઈ એ બહાર ની બાજુ પર નથી તેથી તે આપની પરીમીતી નો ભાગ નથી પરંતુ તેના કારણે આપણે બીજી લંબાઈઓ શોધી શકીએ હવે આપણે બધી જ બાજુઓ ના માપ લખી દીધા છે તો તેના પરથી આપણે પરીમીતી શોધીએ આ બહાર ની ફરતે બધી જ બાજુઓ નું અંતર એ આ બંને બાજુઓ નો સરવાળો કરવાથી મળશે તો અહી આ લંબાઈ એક મીટર 1 વત્તા ત્યારબાદ આ નીચે ની બાજુ ની લંબાઈ 3 મીટર વત્તા અહી આ બાજુ ની લંબાઈ 1 મીટર વત્તા અહી આ બાજુ ની લંબાઈ 1 મીટર વત્તા આ બાજુ ની લંબાઈ 1 મીટર વત્તા આ બાજુ ની લંબાઈ 3 મીટર વત્તા અહી આ છેડા ની લંબાઈ 1 મીટર વત્તા અહી આ બાજુ ની લંબાઈ 3 મીટર વત્તા આ બાજુ નું માપ જે આપણે હમણાં જ શોધ્યું 1 મીટર હવે આપણે આ બધી જ લંબાઈ ઓ નો સરવાળો કરીએ આપણે આ બધી લંબાઈ ઓ ને જયારે ભેગી કરીશું ત્યારે આપણને બહાર ની ફરતે નું અંતર મળશે 1 + 3 = 4 + 1, 5. વત્તા 1 બરાબર 6 વત્તા 3 બરાબર 9 વત્તા 1 બરાબર 10 વત્તા 3, 13 વત્તા 1 બરાબર 14 આમ આ નવી આકૃતિ એટલે કે આ ટેબલ ની નવી ગોઠવણ આપણે જે પ્રમાણે કરી છે તે આકૃતિ ની પરીમીતી બરાબર 14 મીટર થાય