If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિસ્તરણ અને ગુણધર્મો

સમસ્યા

ગુણિત અવયવ 14 વડે ABC ના બિંદુ P નું વિસ્તરણ કરવાથી ત્રિકોણ ABC મળે છે.
ABC અને ABC ના ગુણધર્મ વિષેનો દરેક દાવો સાચો છે કે ખોટો એ નક્કી કરો.
AB અને AB ની લંબાઈ સમાન છે.
C અને C નું માપ સમાન છે.