If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

મધ્યસ્થ અને મઘ્યક પર અસર: એક પ્રાપ્તાંક વધારતા

સલ માહિતીમાંથી એક નાનો પ્રાપ્તાંક દૂર કરવાની અસર પરથી વિચારે છે. મઘ્યક અને મધ્યસ્થને શું થશે?

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો વિચારીએ કે કોઈ સંખ્યા નો ઘન આપેલો હોઈ અને જયારે તેમાંથી કોઈ એક સંખ્યા માં ફેરફાર કરીએ તો તેની મધ્યસ્થ અને મઘ્યક માં શુ થશે અને આપણે આ ઉદાહરણ ઘ્વારા તે જોઈએ 4 મિત્રો નું એક સમૂહ એક સાથે બોલિંગ ની ગેમ રમવાનું પસંદ કરે છે અને તેઓ દરેક ગેમ ના સૌથી વધુ સ્કોર ની નોંધ રાખે છે તેમનો સૌથી વધુ સ્કોર 180 થી 220 ની વચ્ચે છે માત્ર આનંદ પાડરૂપ છે તેનો સૌથી વધુ સ્કોર 250 છે પછી આનંદ ખુબ સરસ રમ્યો અને તેનો નવો સૌથી વધુ સ્કોર 290 છે આનંદ ના સ્કોર માં થતો વધારો માધયક અને મધ્યસ્થ ને શું અસર કરશે હવે વિડિઓ અટકાવી જાતે શોધવાનો પ્રયત્ન કરી જુઓ ચાલો આપણે વિચારીએ અહીં જણાવ્યું છે કે 4 મિત્રો છે અને તેઓ હંમેશા સૌથી વધુ સ્કોર ની નોંધ રાખે છે તો આપણી પાસે 4 માહિતી પ્રાપ્તાંકો હશે અને તે દરેક નું સૌથી વધુ સ્કોર હશે ચાલો જોઈએ આ સૌથી ઓછું સ્કોર છે આ બીજું સૌથી નીચું સ્કોર આ બીજો સૌથી વધુ અને આ સૌથી વધુ સ્કોર છે ચાલો જોઈએ તેમના આ બધા ઊંચા સ્કોર 180 ની 220 ની વચ્ચે છે આ નોંધ સિવાય જેનું સ્કોર 250 છે જે આનંદ એકદમ શ્રેષ્ઠ બન્યો તે પેહલા નો છે તો સ્કોર કૈક આવો દેખાય છે સૌથી ઓછો સ્કોર 180 આનંદ નો સ્કોર 250 છે અને જો આનંદ નો સ્કોર દૂર કરો યો સૌથી વધુ સ્કોર 220 છે 220 અને અહીં કેટલો સ્કોર છે તે આપણે જાણ્યો નથી હવે આનંદ તેની શ્રેષ્ઠ રમત રમ્યો અને 290 સ્કોર કર્યો તો આ માહિતી કેવી દેખાશે જુઓ આનો સ્કોર બદલાયો નથી તે 180 છે આનો પણ નથી બદલાયો આનું સ્કોર પણ બદલાયો નથી પરંતુ આનંદ નો સ્કોર વધ્યો છે 250 ની બદલે હવે અહીં 290 છે તો મારો પ્રથમ પ્રશ્ન એ છે કે તે માધ્ય અસ્ત ને અશર કરશે અને યાદ રાખો કે મધ્યસ્થ એ વચ્ચે ની સંખ્યા છે અને જો 4 સંખ્યા હોઈ તો વચ્ચે ની 2 સંખ્યા ની સરેરાશ એ માધ્ય સ્થળ છે આથી આપણે આ પ્રશ્ન ચિન્હ એ જે પણ સંખ્યા હોઈ તે અને 220 ની સરેરાશ લઈશુ અને તે મધ્યસ્તઓ હશે તે મધ્યસ્થ હશે અને હવે અહીં આનંદ નો શ્રેષ્ઠ સ્કોર છે ત્યાં અધ્યાસ્ત કેઈ રીતે શોધીશુ જુઓ હજુ પણ 4 સંખ્યા છે અને વચ્ચે ની 2 સંખ્યા એ એજ 2 સંખ્યા છે હવે 100 થી વધુ સ્કોર ગમે એટલો હોઈ તેમાં ફેરફાર થશે નહિ તે 220 +પ્રશ્ન ચિન્હ ભાગ્ય 2 થશે તો આ પ્રશ્ન ચિન્હ અને 220 ની વચ્ચે જે હશે તે મધ્યસ્થ છે આમ મધ્યસ્થ બદલાશે નહિ મધ્યસ્થ માં ફેરફાર નથી હવે માધયક વિષે વિચારીએ જુઓ માધયક તમે બધી સંખ્યા નો સરવાળો કરો છો અને પછી 4 વડે ભાગો છો અને પછી આ બધી સંખ્યા નો સરવાળો કરો છો અને 4 વડે ભાગો છો તો કયો સરવાળો વધારે હશે જુઓ પ્રથમ 3 સંખ્યા સરખીજ છે 290 એ 250 કરતા વધારે છે આથી જો આ 4 સંખ્યા લો છો અને 4 વડે ભાગો છો તો જે કિંમત મળે તે અને એનો સરવાળો કરીને 4 વડે ભાગતા જે કિંમત મળે તેના કરતા વધારે હશે કારણકે આનો સરવાળો વધારે હશે આથી તેનું મઘ્યક વધારે હશે મઘ્યક વધારે હશે એટલે કે માધયક વધશે કોઈ મધ્યસ્થ માં કોઈ તફાવત થી એનું મઘ્યક માં વધારો થાય છે બરાબર હવે અહીં જણાવાયું છે કે બંને વધે છે ના તે સાચું નથી મધ્યસ્થ માં વધારો મધ્યસ્થ વધશે ના મધ્યસ્થ માં કોઈ તફાવત નથી માધયક વધશે અને મધ્યસ્થ એજ રહેશે હા બરાબર આપણે જે ચર્ચા કરી છે આ એવુજ છે એટલે કે આ સાચુજ છે હવે જો આને વધારે સ્પષ્ટ કરવું હોઈ તો પ્રશ્નચિહ્ન ને બદલે કોઈ સંખ્યા લઈએ પ્રશ્નચિહ્ન કદાચ 200 છે અને 200 સાથે પ્રયાશ કરીએ આપણે આને મૂળ સ્વરૂપે આપીએ તો તમે જોશો કે મધ્યસ્થ એ આ બંને સંખ્યા ની વચ્ચેજ છે અને આ 200 મેં એમજ પસંદ કર્યા છે તે 180 અને 220 વચ્ચે ની કોઈ પણ સંખ્યા હોઈ શકે પરંતુ જુઓ આ ઉદાહરણ માં મધ્યસ્થ બદલાતું નથી પરંતુ મઘ્યક વધે છે કારણકે સરવાળો વધે છે સર્વદા માં 40 નો વધારો થાય છે કારણકે છેલ્લી સંખ્યા માં વધારો કર્યો છે છેલ્લી સંખ્યા માં અહીં 40 વધારે છે