If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પૂર્ણ સંખ્યાઓને ફેરવવાના વ્યવહારિક પ્રશ્ર્ન

સલ પૂર્ણ સંખ્યાઓને નજીકના દસ, સો અથવા હજારમાં ફેરવીને વ્યવહારિક પ્રશ્ર્નોને ઉકેલે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

એક બર્બેક્યું પર ફૂટબોલની સિઝનના અંતને ઉજવવા માટે 1354 હોટડોગ આપવામાં આવ્યા હોટડોગ ની સંખ્યા ને નજીક ના દશક માં ફેરવો આપણે તે સંખ્યા 1354 ને ફરીથી લખીએ અને આપણે તેના સ્થાન વિષે વિચારીએ આપણે અહી તેના સ્થાન લખીશું અહી આ એકમ નો સ્થાન છે આ દશક નું સ્થાન છે આ સો નું સ્થાન છે અને આ હજાર નું સ્થાન છે હવે તેઓ હોટડોગ ની સંખ્યા ને નજીક ના દશક માં ફેરવવાનું કહે છે અહી દશક ના સ્થાને આપની પાસે પાંચ છે પરંતુ નજીક ની સંખ્યા માં ફેરવવા માટે આપણે તેના થી નાહના તેની બાજુ ના સ્થાન ને ધ્યાન માં લેવું પડે માટે આપણે અહી એકમના સ્થાનપર ધ્યાન કેન્દ્રિત કરીએ અહી એકમના સ્થાન પર 4 છે અને તે અંક 5 થી નાહનો છે અહી 4 એ 5 થી નાહનો અંક છે અને તે અંક 5 થી નાહનો હોવાને કારણે આપણે નીચે ની તરફ નજીક ના દશક માં ફેરવીશું જો નીચે ની તરફ જઈએ તો આપણે અહી 5 દસ મળે માટે 1350 આપણને અહી 1350 હોટડોગ મળશે હવે એક વધી ઉદાહરણ કરીએ અહી સ્થાનિક બાસ્કેટબોલની રમતમાં લોકો ની હાજરી વિષે વાત કરી છે જ્યાં લોકો ની સંખ્યા 8643 હતી હાજરી ને નજીક ના સો માં ફેરવો તમે વીડિઓ અટકાવો અને જાતે જ કરવાનો પ્રયત્ન કરો અહી 8643 લોકો છે અને આપણે તેને નજીકના સો માં ફેરવવાનું છે આ સો નું સ્થાન છે માટે આપણે જમણી બાજુ એક સ્થાન આગળ ખસીશું માટે આપણે દશક નું સ્થાન જોઈએ અને આપણે જોઈએ કે તે 5 થી નાહનો અંક છે કે મોહ્તો અંક છે અહી આ અંક એ 5 કરતા નાહનો છે 4 એ 5 કરતા નાહનો અંક છે માટે આપણે નીચેના તરફ નજીક ના સો માં ફેરવીએ જેના થી આપણને 8600 મળે એટલે કે 8600 લોકો હવે એક વધુ ઉદાહરણ જોઈએ સુરત શહેર માં 87388 લોકો રહે છે સુરત શહેર માં રેહતા લોકોની સંખ્યા ને નજીક ના હજાર માં ફેરવો આપની પાસે અહી 87388 લોકો છે અને તેઓ ની સંખ્યા ને નજીક ના હજાર માં ફેરવવાનું કહ્યું છે અહી આ હજાર નો સ્થાન છે ફરીથી આપણે એક સ્થાન જમણી તરફ ખસીએ અને પછી જોઈએ કે તે અંક 5 કરતા નાહનો છે કે મોહતો અહી આ અંક એ 5 કરતા નાહનો છે માટે આપણે નીચે ના તરફ નજીક ના હજાર માં ફેરવીશું એટલે કે આપણે 87000 પર જઈશું અહી 87000 લોકો આ બધા જ ઉદાહરણ માં આપણે નીચે ની તરફ ગયા હવે આપણે જોઈએ કે જો આપણે ઉપર ની તરફ નજીક ની સંખ્યા માં ફેરવીએ તો શું થાય આપણે અહી 87588 લોકો લઈએ અને તેને નજીક ના હજાર માં ફેરવીએ આ હજાર નું સ્થાન છે ફરીથી એક સ્થાન જમણી બાજુ ખસીએ હવે અહી આ સ્થાન પર 5 અથવા તેના થી મોહતો અંક છે આ પરિસ્થિતિ માં આપણે ઉપર ની તરફ ફેરવવું પડે એટલે કે આપણે ઉપર ની તરફ નજીક ને હજાર માં ફેરવીએ તો આપણને 87000 મળે આમ આપણે એક સ્થાન જમણી બાજુ ખસીએ છે જમણી બાજુ એક સ્થાન કિંમત ખસીએ છે જોતે 5 કરતા નાહનો અંક હોઈ તો આપણે નીચેની તરફ ફેરવીશું અને જો તે 5 કે તેના કરતા મોહતો અંક હોઈ તો ઉપર ની તરફ ફેરવીશું