If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ગણિતની પેટર્ન: ટેબલ

સલ ટેબલમાં સીટની સંખ્યા સાથે પેટર્ન સમજાવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ધારો કે એક ટેબલે છે . અને બને નાના ભાગ પર એક વ્યક્તિ ને બેસાડી શકાય . આમ , અહીં એક વ્યક્તિને બેસાડીએ અને અહીં એક વ્યક્તિને બેસાડીએ આપણે ટેબલે ને ઉપરથી જોઈ રહ્યા છીએ એમ માની લો આમ , આ બને તરફ એક-એક વ્યક્તિ છે અને ટેબલના આ જે મોટો ભાગ છે ત્યાં બને બાજુ બે-બે વ્યક્તિ બેસાડીએ આમ , એક ટેબલ પર તમે એક,બે,ત્રણ,ચાર,પાંચ,છ છ વ્યક્તિને બેસાડી શકો . હવે જો આ ટેબલની બાજુમાંજ બીજું એક ટેબલ અહીં મૂકીએ તો શું થાય ? આમ એક ટેબલ પર તમે એક,બે,ત્રણ,ચાર,પાંચ,છ છ વ્યક્તિઓને બેસાડી શકો . હવે જો આ ટેબલની બાજુમાંજ બીજું એક ટેબલ અહીં મૂકીએ તો શું થાય ? આમ ધારોકે હવે બે ટેબલ છે આ એક ટેબલ અને આ બીજું ટેબલ આમ કરવાથી હવે આપણી પાસે એક સરંગ મોટું ટેબલ છે જેથી હવે અહીં વચ્ચે કોઈને બેસાડી નહિ શકાય ? આમ હવે કેટલા લોકોને બેસાડી શકાય જુઓ , એક,બે,ત્રણ,ચાર,પાંચ વ્યક્તિઓ આ ટેબલ પર અને બીજી બાજુ છ,સાત,આઠ,નવ,અને દસ વ્યક્તિઓ માટે જો આપણી પાસે આ રીતે મુકેલા બે ટેબલ હોય તો તેના પર 10 લોકો બેસી શકે . ચાલો વધુ આગળ જોઈએ કે કેવા પ્રકારની ભાત મળે છે ? માટે હવે ત્રણ ટેબલ મૂકીએ આ એક ટેબલ , આ બીજું ટેબલ અને આ ત્રીજું ટેબલ પહેલાની જેમજ બને છેડે એક-એક વ્યક્તિને બેસાડીએ હવે અહીં 3 4,5,6,7,8,9,10,11,12,13,14 હવે થશે 14 લોકો આમ હવે જુઓ કે આ શું થઇ રહ્યું છે ? તમે જો આ સંખ્યાઓને જુઓ તો 6 થી 10 અને 10 પરથી 14 આમ , દર વખતે ટેબલ પર નવા 4 લોકો ઉમેરાય છે તેમ કહી શકાય તો શું તે યોગ્ય છે ? પહેલી પરિસ્થિતિમાં જુઓ તે સાચા લોકો જ છે એમ માની લો આ વ્યક્તિને હું અહીં ભૂરા રંગથી દર્શાવું છું હવે જો આ બધાને આ પરિસ્થિતિમાં બેસાડવા હોય તો આ એક નંબર નું ટેબલ છે અને આ નંબર બે તો આ ભૂરા રંગના વ્યક્તિ ને ખસવું પડે માટે હવે તે ક્યાં બેસશે ? માની લો કે તેને ટેબલના આ નાના ભાગ તરફજ બેસવું ગમે છે . આમ , હવે તે વ્યક્તિ ટેબલના આ છેડે બેસશે હવે કહો કે આ સંયુક્ત ટેબલ પર કેટલા નવા લોકોને બેસાડી શકાય ? આ નવા લોકો ને હું અલગ રંગ થી દર્શાવું છું આ વ્યક્તિ , આ વ્યક્તિ , આ વ્યક્તિ અને આ વ્યક્તિ આમ નવા ટેબલ પર તમે વધારાના ચાર લોકોને બેસાડી શકો એક રીતે વિચારીએ તો નવા ટેબલનો આ એકજ છેડો ઉપયોગ માં લઇ શકાય જેના આ ભૂરા રંગ ની વ્યક્તિને બેસાડીશું આમ આ બને તરફ લોકો નવા ઉમેર્યા એમ કહેવાય અને દર વખતે એક નવું ટેબલ જોડવાથી 4 વ્યતિઓ વધશે આમ આ બાબતનો એક સ્પષ્ટ ઉકેલ મળ્યો હવે આ બાબતને આધારે આકૃતિ દોર્યા વગર તમે કહી શકો કે જો ચાર , પાંચ કે છ કે તેના કરતા પણ વધુ ટેબલ હોય તો તમે કેટલા લોકોને બેસાડી શકો ધારોકે તમારી પાસે ચાર ટેબલ છે તો તમારે વધુ 4 ઉમેરવા પડે આમ , હવે તમે ત્યાં 18 વ્યક્તિઓને બેસાડી શકો . જો તમારી પાસે 5 ટેબલ હોય તો તમે 22 વ્યક્તિઓને બેસાડી શકો . આમ , આગળ વધારે ગણતરી પણ કરી શકાય