If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સંમેય સંખ્યાનો સરવાળો અને બાદબાકી: 0.79 - 4/3 - 1/2 + 150%

સલ 0.79 - 4/3 - 1/2 + 150% ની કિંમત શોધે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણી પાસે છે 0.79 - 4/3 - 1/2 + 150% અહી 4 સંખ્યા ઓ છે જે 4 અલગ અલગ સ્વરૂપોમાં છે આ સંખ્યા દશાંશ સ્વરૂપે છે આ 2 સંખ્યાઓ અપૂર્ણાંક સ્વરૂપે છે અને આ સંખ્યા ટકા માં આપેલ છે અહી ગણતરી ને સરળ બનાવવા આ દરેક ને કોઈ એક જ સ્વરૂપ માં લખીએ તેમ કરવા માટે હું તે દરેક ને હું અપૂર્ણાંક સ્વરૂપે લખું છું અને તેમ કરવાનું કારણ એ છે કે જો અહી 4 ને 3 વડે ભાગીએ અથવા 1 ને 3 વડે ભાગીએ અથવા 2 ને 3 વાગે ભાગીએ તો આપણને એક પુનરાવર્તિત દશાંશ સંખ્યા મળશે એટલે કે પોઈન્ટ પછી એક ને એક સંખ્યા નું પુનરાવર્તન થશે તેથી આપને આ દરેક સંખ્યા ને અપૂર્ણાંક સ્વરૂપ માં ફેરવી ને ગણતરી કરીએ આ પેહલી સંખ્યા ને અપૂર્ણાંક સ્વરૂપે ફેરવીએ તો તેને આ રીતે લખીએ શકાઈ કે 79/100 - 4/3 એ અપૂર્ણાંક સ્વરૂપે જ છે માટે તેને અહી લખીએ 4/3 ત્યારબાદ 1/2 જે પણ અપૂર્ણાંક સ્વરૂપે જ છે અને છેલ્લે આપની પાસે છે 150% ટકા એટલે પરસેન્ટ ટકા ને અંગેજી માં પરસેન્ટ કેહવાઇ પર સેન્ટ એટલે કે દર સોએ અથવા તો પ્રતિ 100 માટે 150 ને આપને આ રીતે લખીએ કે 150/100 100 માંથી 150 હવે આ સંખ્યા ઓ ના સરવાળા બાદ બાકી કરવા માટે તે દરેક નું છેદ સમાન હોવો જોઈએ તે માટે 100 3 અને 2 નો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસાઅ મેળવવું પરે અહી 100 એ 2 વડે વિભાજ્ય છે માટે હવે 100 અને 3 નું લસાઅ શોધવુ પરે હવે જો 100 અને 3 ના લસાઅ વિષે વિચારીએ તો તે 300 મળે 300 કરતા એવી કોઈ નાહની સંખ્યા નથી જે બંને વડે વિભાજ્ય હોઈ તેથી દરેક ના છેદ માં 300 મળે તે રીતે દરેક સંખ્યા ને ફરીથી લખીએ અહી 100 ની જગ્યા એ લખીએ 300 તેનો અર્થ છે કે 100 નું 3 સાથે ગુણાકાર કયું છે માટે અહી અંશ માં જે 79 છે તેનું પણ 3 સાથે ગુણાકાર કરવો પરે જો 80*3 તો આપણને મળે 240 આથી 79*3 કરવા થી 240 કરતા 3 ઓછા એટલે કે 237 મળે હવે અહી 4/3 ને પણ એ રીતે જ લખીએ જે થી છેદ માં 300 મળે 3 પરથી 300 મેળવવા 100 સાથે ગુણાકાર કરવો પરે માટે અહી અંશ માં જે 4 છે તેને પણ 100 સાથે ગુણતા અંશ માં મળશે 400 - 1/2 ને તે રીતે લખવા માટે પેહલા અહી છેદ માં લખીએ 300 2 ને 150 સાથે ગુણીએ તો 300 મળે તેથી એક ને પણ 150 સાથે ગુણીએ એટલે કે 150 મળે અને છેલ્લે છેદ માં 100 છે તેના પરથી 300 મેળવવા 3 સાથે ગુણવુ પરે માટે અંશ માં પણ 3 સાથે ગુણતા આપણને 450 મળે હવે વધુ સાદુરૂપ આપીએ આ બધી સંખ્યા ઓ નો સરવાળો બાદ બાકી કરવા માટે જે સામાન્ય છેદ છે તેને એક જ વખત છેદ માં લખીએ 300 અને અંશ માં છે 237 - 400 - 150 અને + 450 અંશ માં સરવાળો બાદબાકી કરતા અહી આપણી પાસે 2 ઋણ સંખ્યા છે -400 અને -150 તેથી તે બંને નો સરવાળો કરતા આપણને મળશે -550 -550 અને +450 ની ગણતરી કરતા આપણને જવાબ મળે -100 હવે 237 માંથી 100 બાદ કરીએ તો આપણને મળશે 137/300 આમ શક્ય હોઈ તેટલું સાદુરૂપ આપને અહી આપ્યું છે માટે આપણો અંતિમ જવાબ છે 137/300