If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો

સલમાન નીચેના ઉંમરના વ્યવહારિક પ્રશ્નો ઉકેલે છે: 4 ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો 136 છે. તે 4 પૂર્ણાંક કયા છે? સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

૪ ક્રમિક એકી પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ૧૩૬ છે તે ૪ પૂર્ણ સંખ્યાઓ શોધો તે શોધતા પેલા આપડે આ સમજી લૈયે કે આ ક્રમિક એકી પૂર્ણ સંખ્યાઓ એટલે સુ ધારોકે હું એક એકી સંખ્યા લેવ છુ ૩ હવે તેની ક્રમિક એકી સંખ્યા એટલે કે તેના પછી ની આવતી એકી સંખ્યા જે થશે ૫ ત્યાર બાદ ૭ ને ત્યાર બાદ ૯ આમ આ ક્રમિક એકી સંખ્યાઓ છે બીજું ઉદારણ પણ લાય શકાય ધારોકે એક એકી સંખ્યા છે ૧૧ ત્યાર પછીની એટલે કે તેની ક્રમિક એકી સંખ્યા થશે ૧૩ ત્યાર બાદ ૧૫ અને ૧૭ હવે ક્રમિક ના હોય તેવી એકી સંખ્યાઓ નો ઉદારણ લૈયે જે છે ૩ ૭ જુઓ કે આ ક્રમિક એકી સંખ્યા નથી જો ક્રમિક સંખ્યા લેવી હોય તો ૩ પછીની એકી સંખ્યા ૫ મળે ૩ પછી ની ક્રમિક સંખ્યા ૭ હોય નહિ આમ આ જે ઉદારણ છે તે ક્રમિક એકી સંખ્યાઓ નો ઉદારણ છે જયારે આ ઉદારણ છે તે ક્રમિક ના હોય તેવી એકી સંખ્યાઓ નો છે હવે આ પ્રસન્ન નો જવાબ મેળવવા નો પ્રયત્ન કર્યે હવે હું તમને સમજવું તે પેહલા તમે વિડિઓ અટકાવી ને જાતે પ્રયત્ન કરી જુઓ હવે તે ૪ ક્રમિક એકી સંખ્યાઓ મેળવવા માટે આપડે બીજગણિત નો ઉપયોગ કર્યે ધારોકે એક્સ બરાબર ચારમાંથી ચારમાંથી સૌથી નાની સંખ્યા એક્ષ ને આપડે સૌથી નાની સંખ્યા તરીકે ધારેલ છે નાની સંખ્યા ના બદલે આપડે તેને ચારમાંથી સૌથી નાની ક્રમિક એકી સંખ્યા અથવા એકી પૂર્ણ સંખ્યા તરીકે દર્શાવ્યે પ્રશ્ન માં જે રીતે આપેલ છે તે રીતેજ હવે એક્ષ ના આધારે બાકી ની ૩ સંખ્યાઓ ને કયી રીતે ધરી શકાય આમ આ સંખ્યા જો એક્ષ હોય તો આ સંખ્યા થશે એક્ષ વત્તા ૨ કારણ કે જો હું ઐય એક્ષ વત્તા ૧ લવ તો આપણને ૩ પછીની સંખ્યા મળે જે છે ૪ પણ તે બેકી સંખ્યા છે જયારે આપડે અહીં ક્રમિક એકી સંખ્યા ની વાત કરી રહ્યા છે માટે અહીં મેં એક્ષ માં ૨ ઉમેદયા છે હવે ત્યાર પછીની સંખ્યા માટે વિચાર્યે અહીં એક્ષ પ્લસ ૨ માં વધુ ૨ ઉમેદવા પડે માટે તે થશે એક્ષ પ્લસ ૪ અને ત્યાર પછીની સંખ્યા માટે વધુ ૨ ઉમેદયે અને તે થશે એક્ષ વત્તા ૬ અહીં પણ તે રીતે દર્શાવી શકાય જો આ એક્સ હોય તા આ થશે એક્ષ વત્તા ૨ આ સંખ્યા થશે એક્ષ વત્તા ૪ અને આ સંખ્યા થશે એક્ષ વત્તા ૬ આમ જો ૪ માંથી સૌથી નાની સંખ્યા એક્ષ હોય તો બાકીની ૩ સંખ્યા ને આપડે એક્ષ વત્તા ૨ એક્ષ વત્તા ૪ અને એક્ષ વત્તા ૬ તરીકે લેય સક્યે માટે હવે તેનો સરવાળો કરવાનો છે અને તેને ૧૩૬ સાથે સરખાવી ને એક્ષ ની કિંમત મેળવવા ની છે તો હવે તેનો સરવાળો બતાવ્યે સૌથી નાની એકી સંખ્યા લૈયે એક્ષ ત્યારબાદ તેની ક્રમિક સંખ્યા ક્રમિક એકી સંખ્યા ઉમેદયે એક્ષ વત્તા ૨ વત્તા ત્યાર પછી ની સંખ્યા એક્ષ પ્લસ ૪ અને ચારે માંથી સૌથી મોટું ક્રમિક એકી સંખ્યા જે છે એક્ષ પ્લસ ૬ આમ અહીં આપડે ચારે ક્રમીન્ક એકી પૂર્ણ સંખ્યાનો સરવાળો બતાવ્યો છે જેને બરાબર પ્રસન્ન માં ૧૩૬ આપેલ છે અહીં જોવો ૧૩૬ માટે અહીં લખ્યે ૧૩૬ અને હવે આપડી અગ્નીયાત સંખ્યા એક્ષ ની કિંમત સોધયે હવે આ દરેક એક્ષ નો સરવાળો કર્યે આપડી પાસે અહીં ૧ ૨ ૩ અને ૪ વખત એક્ષ છે માટે અહીં તેને લખી શકાય ૪ એક્ષ ત્યાર બાદ અહીં આપેલ છે ૨ વત્તા ૪ વત્તા ૬ જે થશે ૧૨ માટે ૪ એક્ષ વત્તા ૧૨ અને તેને બરાબર છે ૧૩૬ હવે જુઓ કે આપણને જ અહીં સમીકરણ મળ્યું તેમાં એક્ષ ને કરતા બનાવ્યે અને તે માટે અહીં જે ધન ૧૨ છે તે દૂર કર્યે અહીં થી ૧૨ બાદ કર્યે પણ જો આપડે સમીકરણ ની ડાબી બાજુએથી ૧૨ બાદ કર્યા અને તે બાદ કાર્ય પેહલા જો સમીકરણ બંને બાજુ સરખું હોય તો સમીકરણ ની બીજી બાજુએથી પણ તેજ ફેરફાર કરવો પડે એટલે અહીંથી પણ આપડે ૧૨ બાદ કરવા પડે હવે આ ૧૨ માંથી ૧૨ બાદ થઈ જશે માટે સમીકરણોની ડાબી બાજુએથી ફક્ત ૪ એક્ષ વધે અને સમીકરણ ની જમણી બાજુએ આપણને મળશે ૧૩૬ ઓછા ૧૨ બરાબર ૧૨૪ હવે બંને બાજુએ ૪ વડે ભાગાકાર કર્યે જેથી આ ૪ દૂર થાય જશે માટે હવે આપણને એક્ષ ની કિંમત મળે એક્ષ બરાબર ૧૨૪ ગુણ્યાં ૪ જો ૧૨૦ ભાગ્ય ૪ કર્યે તો ૩૦ મળે અને ૪ ભાગ્ય ૪ બરાબર ૧ આમ ૩૦ વત્તા ૧ બરાબર ૩૧ એક્ષ ની કિંમત મળી ૩૧ અને જો મનમાં ગણતરી ના કરી શકો તો તમે ભાગાકાર કરીને પણ જોય શકો ૧૨૪ ભાગ્ય ૪ જુઓ કે ૪ ગુણ્યાં ૩ બરાબર ૧૨ ૧૨ માંથી ૧૨ જાય તો રહે ૦ ઉપરથી ઉતાર્યે ૪ ૪ એકા ૪ ૪ માંથી ૪ જાય શેષ ૦ આમ જવાબ મળે ૩૧ આમ જુઓ એક્ષ એ આ બધા માંથી સૌથી નાની સંખ્યા હોઈ તો તે થશે ૩૧ માટે ત્યાર પછીની ક્રમિક સંખ્યા એટલે કે એક્ષ વત્તા ૨ તે મળે ૩૩ ત્યાર બાદ ૩ સંખ્યા તે મળશે ૩૫ અને સૌથી મોટી ક્રમિક એકી પૂર્ણ સંખ્યા થશે ૩૭ આમ આપડે ૪ ક્રમિક એકી પૂર્ણ સંખ્યા મળવી દીધી ને જેનો સરવાળો ૧૩૬ હોય અને તે છે ૩૧ ૩૩ ૩૫ ૩૭