મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 9 ગણિત (ભારત)
Course: ધોરણ 9 ગણિત (ભારત) > Unit 9
Lesson 5: આંતરેલ આકારોના કોયડા ઉકેલવાઅંતર્ગત આકારો: વ્યાસ શોધવો
અંતર્ગત કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી એક વર્તુળનો વ્યાસ શોધો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આ વિડિઓ માં આપણે વર્તળ નો વ્યાસ શોધવા નું છે હું ઇચ્છુ છુ કે તમે વિડિઓ અટકાવી ને જાતે પ્રયત્ન કરી જુઓ સૌપ્રથમ આપણે વિચારીએ આગળ શું થશે અહીં (એ,બી) વર્તુંળ નો વ્યાસ છે જે એક સીધી લીટી છે જે વર્તુળ ના કેન્દ્ર માંથી પસાર થાય છે અહીં (ઓ) એ વર્તુળ નો કેન્દ્ર છે અને હવે વિચારો કે આપણે તેના વિશેશું જાણીએ છીએ જુઓ કે અહીં ખૂણો ( સી) એ અંદર નો ખૂણો છે તેના વિશે વિચારો અહીં આ ચાપ છે કે જેને હું અહીં આ ચાપ જેને હું લીલા રંગ વડે દર્શાવું છુ આ ચાપ એ આ ખૂણા દ્રારા બનતા બે બાજુઓ ને વર્તુળ માં આ બે જગ્યા એ છેદે છે માટે આ ચાપ દ્રારા આ ખૂણો જે બને છે તે આ ચાપ નો અંતઃ ખૂણો થશે માટે આ ચાપ ની લાંબાઈ એ ખરેખર વર્તુળ નું અર્ધું માપ છે અહીં (સી) એ કેએ નો અંતહગત ખૂણો માપ થશે આપણે આ બે બાજુઓ ને લઈએ આ બે બાજુઓ (એ,અને બી)વર્તુળ માં બે બિંદુ (એ,અને બી)માં છેદે છે અને આ તેના દ્રારા આ લીલોચાપ બને છે આ ચાપ દ્રારા બનતો આ વચ્ચે નો ખૂણા નું માપ થશે ૧૮૦ અંશ અને આ અંદર ના ખૂણા નું માપ થશે આ ખૂણા નું અર્ધું એટલે કે ૧૮૦ નું અર્ધું ૯૦ અંશ જેને આ નિશાની વડે પણ દર્શાવી શકાય છે અથવા બીજી રીતે વિચારીએ તો આ એક કાટખૂણો છે અને આ ખુબજ ઉપયોગી માહિતી છે હવે જુઓ કે અહીં આ ત્રિકોણ (એ,સી,બી) આ ત્રિકોણ એક કાટકોણ ત્રિકોણ છે આ કાટકોણ ત્રિકોણ માટે આપણે પાયથાગોરસ નું પ્રમેય નું ઉપયોગ કરી શકીએ છીએ અને કાટકોણ ત્રિકોણ (એ,સી,,બી) માં (એ ,બી)એ ત્રિકોણ નો કણ અનેવર્તુળ નો વ્યાસ છે પાયથાગોરસ નું પ્રમેય અનુસાર ૧૫ નો વર્ગ વત્તા ૮ નો વર્ગ બરાબર આ બાજુ નો વર્ગ એટલે કે (એ,બી) નો વર્ગ તેને આપણે એક્સ વડે દર્શાવીએ છીએ તો બરાબર એક્સ નો વર્ગ ૧૫ ઓ વર્ગ થશે ૨૨૫ વત્તા ૮ નો વર્ગ થશે ૬૪ બરાબર એક્સ નો વર્ગ હવે ૨૨૫ વત્તા ૬૪ જે થશે ૨૮૯ બરાબર એક્સ નો વર્ગ માટે ૨૮૯ એ ૧૭ નો વર્ગ હોવાથી એક્સ બરાબર આપણ ને મળશે ૧૭ આમ એક્સ બરાબર એટલે કે વર્તુળ માં વ્યાસ (એ,બી) બરાબર ૧૭ મળે છે ...........