જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

વિકલીતના નિયમોની સમીક્ષા

બધા જ સામાન્ય વિકલીતના નિયમો (ઘાત, ગુણાકાર અને સાંકળનો નિયમ) ની સમીક્ષા કરો.

વિકલનના મૂળભૂત નિયમો

અચળાંકનો નિયમ: ddx(k)=0
સરવાળાનો નિયમ: ddx[f(x)+g(x)]=f(x)+g(x)
તફાવતનો નિયમ: ddx[f(x)g(x)]=f(x)g(x)
અચળ ગુણકનો નિયમ: ddx[kf(x)]=kf(x)
વિકલનના મૂળભૂત નિયમ વિશે વધુ શીખવા માંગો છો? આ વિડીયો ચકાસો.

ઘાતનો નિયમ

ddx(xn)=nxn1
ઘાતના નિયમ વિશે વધુ શીખવા માંગો છો? આ વિડીયો ચકાસો.

ગુણાકારનો નિયમ

ddx[f(x)g(x)]=f(x)g(x)+f(x)g(x)
ગુણાકારના નિયમ વિશે વધુ શીખવા માંગો છો? આ વિડીયો ચકાસો.

ભાગફળનો નિયમ

ddx(f(x)g(x))=f(x)g(x)f(x)g(x)[g(x)]2
ભાગફળના નિયમ વિશે વધુ શીખવા માંગો છો? આ વિડીયો ચકાસો.

સાંકળનો નિયમ

ddx[f(g(x))]=f(g(x))g(x)
સાંકળના નિયમ વિશે વધુ શીખવા માંગો છો? આ વિડીયો ચકાસો.