If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: 4th grade (Eureka Math/EngageNY) > Unit 1

Lesson 1: Topic A: Place value of multi-digit whole numbers

પૂર્ણ સંખ્યાના લેખિત સ્વરૂપનું અવલોકન

લેખિત સંખ્યામાં લેખનની સમીક્ષા કરો અને કેટલાક મહાવરાના પ્રશ્નો માટે પ્રયાસ કરો.

લેખિત સ્વરૂપ

લેખિત સ્વરૂપ એ ફક્ત શબ્દોનો ઉપયોગ કરીને સંખ્યા લખવાની એક રીત છે.

ઉદાહરણ

આપણે 7,229 ને વિસ્તૃત સ્વરૂપે લખીએ.
હજારસોદશકએકમ
7229
7229=7 હજાર +2 સો+ 2 દશક+9 એકમ
7229=7000+200+20+9
7229 લેખિત સ્વરૂપમાં સાત હજાર, બસો ઓગણ-ત્રીસ છે
લેખિત સ્વરૂપ વિષે વધુ શીખવા ઈચ્છો છો? આ વિડીયો જુઓ.

મહાવરો

પ્રશ્ન 1
"પચાસ હજાર, છ સો ઓગણ ચાલીસ" પ્રમાણિત સ્વરૂપમાં શું છે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

આના જેવા વધુ પ્રશ્નોનો પ્રયાસ કરવા માંગો છો? આ સ્વાધ્યાય કરો.