If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

મઘ્યક આપેલ હોય ત્યારે ખૂટતી કિંમત

જો માહિતી ગણનો મઘ્યક જાણતા હોઈએ તો માહિતીની ખૂટતી કિંમત કઈ રીતે શોધવી તે શીખો.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

તમે ઘોડિયા ઘર ના વ્યવસાય માં છો અને તમે કોને ઘોડિયા ઘરમાં રાખી રહ્યા છો તેની નોંધણી કરવા માંગો છો તો તમે ગયા મહિને છ બાળકોને રાખ્યા અને તમે નોંધણી માં બધા છ બાળકોની ઉંમર લખી પરંતુ જયારે તમે તમારી નોંધણી માં પાછા ગયા તમે નોંધાયું કે એક ઉંમર પર ભૂરી શાઈ ધોળાઈ ગઈ છે અને તમે એ બાળક કેટલી ઉંમરનો છે તે ભૂલી ગયા છો પહેલા તમે ખરેખર ચિંતિત છો તમારી નોંધ રાખવાની આખી પદ્ધતિ તમે જાણો છો તમે માહિતી ખોઈ નાખી છે પણ પછી તમે યાદ કરો છો કે દરેક વખતે તમે મહિના માં નહિ નવી ઉંમર લખો તો તમે મઘ્યક ને ફરીથી ગણો તો અહીં તમારી પાસે મઘ્યક ચાર છે છ બાળક ની ઉંમર નો મઘ્યક ચાર છે તમે મઘ્યક જાણો છો અને તમે છ માંથી પાંચ ની ઉંમર જાણો છો તો શું તમે છઠ્ઠી ઉંમર શોધી શકો હું તમને તે જાતે જ કરવા માટે કહું છું આપણે આ ખોવાયેલી ઉંમર ને પ્રશ્નાર્થ ચિન્હ કહીએ તો આપણે તે કેવી રીતે ગણીશું તે વિશે વિચારીએ આપણે મઘ્યક કેવી રીતે શોધી શકીએ જો આપણને પ્રશ્નાર્થ ચિન્હ શું છે એ ખબર હોય આપણે સરવાળો લઇ શકીએ આપણે ઉંમરનો સરવાળો લઇ શકીએ ઉંમર નો સરવાળો અને પછી બાળકો ની સંખ્યા વડે ભાગાકાર કરી શકીએ પછી આપણે તેનો ઉંમર ની સંખ્યા થી ભાગાકાર કરીએ તો આ શેના બરાબર થશે આ મઘ્યક બરાબર થશે મઘ્યક અથવા બીજી રીતે વિચારીએ કે જો તમે બંને બાજુ ઉંમરની સંખ્યા સાથે ગુણો આ બાજુ ઉમર ની સંખ્યા ઉમર ની સંખ્યા અને આ બાજુ ઉમર ની સંખ્યા ઉમર ની સંખ્યા તો આ અને આ કેન્સલ થઇ જશે અને આપણી પાસે ઉમર નો સરવાળો બરાબર ઉમર નો સરવાળો બરાબર મઘ્યક ગુણ્યાં ઉમર ની સંખ્યા બાકી રહે ઉમર ની સંખ્યા બાકી રહે તો આ માહિતી નો ઉપયોગ આપણે કરી શકીએ કારણ કે આપણી પાસે અહીં ફક્ત પ્રશ્નાર્થ ચિન્હ છે અને આપણે મઘ્યક અને ઉમર ની સંખ્યા જાણીએ છીએ માટે આપણે પ્રશ્નાર્થ ચિન્હ માટે ઉકેલવાનું છે તો આપણે તે કરીએ આપણે અહીં ફરીથી શરૂઆત પર જઈએ ઉમર નો સરવાળો 5 + 2 + ? + 2 + 4 + 8 થશે હવે તમારી પાસે ઉંમરની સંખ્યા છ છે એક , બે , ત્રણ , ચાર , પાંચ , છ તો આપણે તેને છ થી ડિવાઇડ કરીએ આ બરાબર મઘ્યક થશે અને અહીં મઘ્યક ચાર છે તો તમે મઘ્યક કેવી રીતે ગણો છો આ તેજ રીત છે તો જોઈએ જો આપણે તેને વધુ સરળ બનાવી શકીએ Y + 2 એ 7 છે 2 + 4 એ 6 + 8 એ 14 છે અને પછી 7 + 14 એ 21 છે તો આપણી પાસે 21 + આ પ્રશ્નાર્થ ચિન્હ છેદ માં છ બરાબર ચાર બાકી રહેશે હવે આપણે જે લખાતી વખતે કર્યું તે કરીએ આપણે બંને બાજુ ને ઉંમર ની સંખ્યા વડે ગુણીએ જેની માહિતી આપણી પાસે છે તો આપણે બંને બાજુ ને છ થી ગુણી શકીએ આ બાજુ છ અને આ બાજુ છ તો અંશ માં અને છેદ માં છ કેન્સલ થઇ જશે તો આપણી પાસે ડાબી બાજુ 21 + ? = બાકીની સંખ્યા ઓને આપણે સદુરૂપ આપ્યું 5 + 2 + 2 + 4 + 8 બરાબર 21 અને આપણી પાસે હજુ પ્રશ્નાર્થ ચિન્હ છે જેને આપણે ઉકેલવાની કોશિશ કરી રહ્યા છે અને આ ખોવાયેલી સંખ્યા બરાબર 4 ઇન્ટુ 6 થશે તો 4 ઇન્ટુ 6 શું થાય તે બરાબર 24 થાય તો હવે આ પ્રશ્નાર્થ ચિન્હ શું થાય 21 + શું 24 બરાબર થશે તમે કહી શકો કે તે ત્રણ થશે અથવા તમે કહી શકો કે પ્રશ્નાર્થ ચિન્હ બરાબર 24 - 21 એટલે કે પ્રશ્નાર્થ ચિન્હ બરાબર ૩ તો ખોવાયેલી ઉંમર માટે ખોવાયેલી ઉંમર તમારી પાસે માહિતી ને આધારે તમે શોધવા શક્ષમ છો કારણ કે તમારી પાસે મઘ્યક હતું માટે શાઈ ના ડાગ પાછળ તમે તેને શોધવા શક્ષમ છો તો આ શાઈ ના ડાગ પાછળ તમારી પાસે ત્રણ હતા અને તે રસપ્રત છે .