If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

એક પ્રાપ્તાંક બદલતા, ઉમેરતા અને દૂર કરતા થતી અસરો

સમસ્યા

ચંકીએ કરીયાણા સ્ટોરમાંથી 11 વસ્તુઓ ખરીદી હતો, જેમાં દરેકની અલગ કિંમત હતી અને લગભગ $4.44 ની સરેરાશ કિંમત હતી. રજિસ્ટર સુધી જતાં, તેને 12મી વસ્તુ ઉમેરવાની ઈચ્છા થઈ: ચીઝનો સમગ્ર વ્હીલ જે $39.99 કિંમતની છે.
ચીઝના વ્હીલની ખરીદી મધ્યક અને મધ્યસ્થને કેવી રીતે અસર કરશે?
કોઈ એક જવાબ પસંદ કરો: