If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

રૂથરફોર્ડનો સોનાના વરખનો પ્રયોગ

રૂથરફોર્ડની ન્યુક્લિયસની શોધ અને પરમાણુના ન્યુક્લિયસ મોડેલના વિકાસ વિશે શીખીએ.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં એક ભૌતિક શાસ્ત્રીના એક પ્રયોગ પરથી તેનું એક વિદાન છે તેતેના એક પ્રયોગ વિશે જણાવતા કહે છે કે તે એવું હતું જાણે કે તમે એક ટિશ્યૂ પેપેર પર ૧૫ ઇંચનું એક શેલ ફટકાશે અને તે તમારી તરફ પાછું આવીને તમને જ વાગે તો અહીં આપણે તેના તે પ્રયોગ વિશે વાત કરીયે કે તેવો શું કરી રહ્યા હતા ભૌતિક સત્રી રુથનફૉલ્ડ એ રેડીઓ એક્ટિવિટી ઉપર પ્રયોગ કરી રહ્યા હતા તેવો મેરિકયુરી અને તેના પતિ પિયરના મિત્ર હતા તે જુદી જુદી રીય્ક્તીવ ઉપર રિસેર્ચ કરી રહ્યા હતા પણ તેવો આલ્ફા પાર્ટિકલ વિષે વધુ આતુર હતા ત્યારે તેવો જાણતા ન હતા કે તે શું છે પણ હવે આપણે જાણીયે છીએ કે તે હિલિયમ ૨ પ્લસ ન્યુકલીયાંય છે તેન ન્યુક્લિયસમાં બે પ્રોટોન છે તે હિલિયમ છે માટે તેમાં બે ન્યુટ્રોન છે તેમાં ઇલેક્ટ્રોન નથી તે માટે તે ૨ પ્લસ ચાર્જ ધરાવે છે તે માટે રુથએલ્ફોલ્ડએ શું કર્યું તેને એક રેડિયમનો ટુકડો લીધો અને તેન એક લેડ બોક્ષમાં મૂક્યું જેમાં તેન એક છિદ્ર રાખ્યું જેમાંથી તે ઇચ્છે તે દિશામાં રેડીઓ એકટીવ આલ્ફા પાર્ટિકલ્સ બહાર આવી શકે તે આલ્ફા પાર્ટિકલ્સને તેને એક ગોલ્ડ ફોયીલ્ડ પર અથડાવ્યા આ ગોલ્ડ ફોયીલ્ડ એ ખુબ પાટાની હતી આ પ્રયોગના આધારે તે ઇચ્છતા હતા કે તે કદાચ અનુના બંધારણ વિષે જાણી શકે ઉપરના વિધાન પરથી આ પ્રયોગ વિશે વાત કરીયે તો એ જે શેલની વાત કરી રહ્યા છે અથવા તો એમ કહીયે કે બંદૂકની ગોળી છે તે અહીં આ આલ્ફા પાર્ટિકલ છે અને આ જે ગોલ્ડ ફોઈલ છે એટલેકે સોનાની વરત છે તે ઉપરના વિધાન મુજબ ટીશુ પેપર છે હવે રુઠાલાફોલ્ડ આ પ્રયોગમાં તેવી અપેક્ષા શા માટે રાખતા હતા તે શા માટે એવું માનતા હતા કે તે સીધું આ કે આ આલ્ફા પાર્ટિકલ્સ છે તે આ સોનાની વરત સાથેજ અથડાશે તે સમયે રુથએલ્ફોલ્ડ ખરેખર શું કરી રહ્યા હતા તેવો પ્લમ પુડિંગ મોડલ ચકાશી રહ્યા હતા પ્લમ પુડિંગ મોડલ આપણે એક બીજા એક ભૌતિક શાસ્ત્રી જેજે થોમસન વિશે જાણીયે છીએ કે જેમને એલેકટ્રોનની શોધ કરી ત્યારે એક અટૉમ શું છે તે વિશે આપણે જાણતા હતા અને તેમાં ખુબજ નાના પાર્ટિકલ્સ હતા કે જેમનું દળ હાયડ્રોજનના અણુનાં એક ટાકા કરતા પણ ઓછું હતું આપણે જાણીયે છીએ કે તે ઋણ વિદ્યુત ભાર ધરાવતા હતા અને આપણે એ પણ જાણીયે છીએ કે તેને ઇલેક્ટ્રોન કહેવાય અને તેના પ્રયોગના આધારે જેજે થોમસને જાણ્યું કે ઇલેક્ટ્રોન અસ્તિત્વ ધરાવે છે તેના પ્રયોગ પરથી તેને થયું કે તે એક પ્લમ પુડિંગ જેવું દેખાય છે તમે કદાચ પ્લમ પુડિંગ વિષે જાણતા નહિ હોય કારણકે તે એક બ્રિટિશ ડેઝર્ટ છે આપણે એમ પણ કહી શકીયે તે કંઈક ચોકલેટ કુકી ચિપ્સ જેવું લાગે છે અને તેની અંદર આ ઋણ વીજભાર ધરાવતો કળ છે જે અણુની અંદરના ભાગમાં આવેલો છે પણ મોટા ભાગનો અણુ એ ધન વીજભાર ધરાવતા આ સૂપનો બનેલો હોય છે કારણકે અણુ એ તટસ્થ હોય છે અને વૈજ્ઞાનિકો જાણતા હતા કે અણુ તટસ્થ હોય છે અને તેથી એલેકટ્રોનનો ઋણ વીજભાર દૂર કરવા માટે ત્યાં કંઈક હોવું જોયીયે અને આ બાબત રુથએલ્ફોલ્ડ એ સોનાના અણુ વિશે જાણતા હતા અંતે તેવો ગાણિતિક અંદાજને આધારે નક્કી કરી શકીયા કે આ આલ્ફા પાર્ટિકલ શું કરશે તેને અનુમાન લગાવ્યું કે તે એક સીધી લીટી માંથી પસાર થશે જે આ ધન વીજભાર ધરાવતા ક્ષેત્ર માંથી પસાર થશે તમે ફિઝિક્સના આપણે કેટલાક ફિઝિક્સના ના સમીકરણો ઉપયોગ કરીને આ ધન વીજભાર ધરાવતા ક્ષેત્ર પરથી મળતા ઈલેકટ્રીક ફિલ્ડ વિશે જાણી શકીયે તેના ક્ષેત્રનું રૂપાંતરણ થાય છે કારણકે તે અણુનાં સમગ્ર ભાગમાં વિદ્યુત ભાર ફેલાયેલા હોય છે જેનું ક્ષેત્ર ઘણું નબળું હોય છે તેથી તેને વિચાર્યું કે બધા પાર્ટીકલ તેમાંથી સીધાજ પસાર થશે કદાચ કોઈ એક કે બે પાર્ટિકલ્સ થોડા વાંકા વળી જશે કારણકે આપણી પાસે ધન વીજભાર ક્ષેત્ર ધરાવતું એક અણુ છે તેનો આધાર તે ક્યાંથી પસાર થાય છે તેના ઉપર હોય છે પણ મોટા ભાગના પાર્ટિકલ્સ સીધા પસાર થશે રુથએલ્ફોલ્ડએ જે અપેક્ષા રાખી હશે તે પ્રમાણે કદાચ ચોક્કસ ન થયું હોય પણ રુથએલ્ફોલ્ડએ ખરેખર શું કર્યું તેને ધાર્યું હતું તેમજ થયું મોટા ભાગના પાર્ટિકર્લ્સ અહીંથી સીધા પસાર થયા પણ એકાદ એવા હતા કે તે સહેજ ત્રાસ ગયા તે કદાચ એક ઔંશ જેટલા વળ્યાં હતા માટે તેવો ભાગ્યેજ વાંકા વળ્યાં હોય તેવું દેખાતું હતું અને જો તે ઝિગન્યાશુ રસાયણ વિજ્ઞાનિક ન હોત તો આપણે એવું કંઈક વિચારતા કે અણુ કંઈક આ પ્રકારનો દેખાતો હોવો joieye પણ રુથએલ્ફોલ્ડ સંપૂર્ણ રીતે એક એવા રસાયણ શાસ્ત્રી હતા તેથી તેણે વિચાર્યા કે આ પાર્ટિકલ્સ ક્યાં જશે અને તેના માટે તેને ફક્ત ડિટેક્ટર સ્ક્રીન અહ્યા ન મુકતા અહીં ચારે તરફ તેને સ્ક્રીન મૂક્યું જેના આધારે જાણી શકાય કે પાર્ટિકલ્સ કઈ તરફ જાય છે અને વચ્ચે પાર્ટિકલ્સને જવા માટેની જગ્યા રાખી તેવો ઇચ્છતા હતા કે દરેક પાર્ટિકલ્સ તે અહીં પર મળે તે અહીં બીજી કોઈ તરફ ન મળે પણ તેને જોયું કે આ ગોલ્ડ ફોઈલ ઉપર અથડાઈને ૨૦ હાજર માંથી એક પાર્ટિકલ્સ છે તે આ રીતે પછ વળ્યાં ૨૦ હાજર માંથી એક જે ખુબજ નાની સંખ્યા છે ટિશ્યૂ પેપર બુલેટ અથડાવવાની જે વાત છે તેની આ રીતે અપેક્ષા રાખી શકાય નહિ ત્યાર બાદ તેને તેના પ્રયોગોને ફરી ફરીને ચકાસ્યા અને જાણ્યું કે કંઈક તો થાય રહ્યું હતું આજે ૨૦૦ હાજર માંથી એક પાર્ટિકલ્સની વાત છે તે સાચી હતી તે તેને ચકાશી તેનો અર્થ શું છે ? તેનો અર્થ એ છે કે આપણેને એક નવા એટોમિક મોડલની જરૂર હતી જેના દ્વારા આપણે એ સમજાવી શકીયે કે આલ્ફા પાર્ટિકલ્સનો એક ખુબજ ઓછો ભાગ અથડાઈને પાછો ફરતો હતો તેને જાણ્યું કે અણુમાં એવું કંઈક છે જે ખુબજ નાનું છે અને ધન વીજભાર ધરાવે છે તે જાણતા હતા કે તે ખુબ નાના છે કારણકે મોટા ભાગના આલ્ફા પાર્ટિકલ્સ સીધા પસાર થતા હતા જયારે અમુકજ એવહતા કે જે ત્ત્રાસ જતા હતા તે જાણતા હતા કે તે ઇલેક્ટ્રોન છે એ ખુબ નાના હોય છે અને મોટા ભાગના પાર્ટિકલ્સ સીધા પસાર થતા હતા અને તે જાણતા હતા કે તે ખુબ ભારે પણ છે કારણકે તે ઉછાળીને પાછા ફેંકાય છે આમ તે નાના હોવાને સાથે તે ભારે પણ છે અને ધન વીજભાર પણ ધરાવતા હશે તેથી તેને એક નવું મોડલ તૈયાર કર્યું જેથી આ ગુણધર્મોને તેમાં સમાવી શકાય તેણે કહ્યુકે તેણે કહ્યુકે અણુમાં અહીં કંઈક એવું હોવું જોયીયે જેને આપણે ન્યુક્લિયસ કહીયે ન્યુક્લિયસ તે ખુબ નાનું છે પણ તેણે તેપણ ગણતરી કરી ચોક્કસ રીતે નહિ પણ ગણતરી કરી કે તેનું કદ શું હશે તેણે કહ્યુકે તે અંદાજે અણુ કરતા એકના છેદમાં ૧૦ હાજર ગણું એટલકે 10 હજારના ભાગમુ હશે તેનું ઘનફળ અણુનાં ઘનફળનાં ૧૦ હાજરમાં ભાગ જેટલું કદાચ હશે આસરે હશે હવે આપણી પાસે એક ન્યુક્લિયસ છે જે ધન વીજભારિત છે અને ખુબજ નાનું છે અને ભારે છે તેમજ આપણી પાસે અહીં ઇલેક્ટ્રોન પણ છે તો બાકીના ભાગમાં શું છે ? આ બધી બાબતોના આધારે કહી શકાય કે જે બાકીનો ભાગ છે તે ખાલી છે અહીં લખ્યે ખાલી ભાગ ન્યુક્લિયસ એ ત્રિજ્યાના ૧૦ હાજરમાં ભાગ જેટલું છે અને ઇલેક્ટ્રોન ખુબ નાના હોય છે માટે બાકીના ભાગમાં કંઈજ નથી આ પરથી રુથએલ્ફોલ્ડએ કહ્યું કે મોટા ભાગના પાર્ટિકલ્સ સીધા પસાર થાય છે પણ ન્યુક્લિયસ પાસેથી જે પાર્ટિકલ્સ પસાર થાય છે તે સહેજ ત્રાસ વળે છે અને જેપાર્ટીકલ્સ ન્યુક્લિયસ સાથે અથડાય છે તે પાછળ તરફ ફેંકાય છે કારણકે ન્યુક્લિયસ તે ખુબ ભારે છે અને ધન વીજભાર ધરાવે છે માટે ધન વીજભાર ધરાવતા આલ્ફા પાર્ટિકલ એ પાછા ફેંકાય છે આ મોડલને રુથએલ્ફોલ્ડએ ન્યુક્લિયર મોડલ નામ આપ્યું ન્યુક્લિયર મોડલ આમ અત્યારે આપણે અણુનાં બંધારણ વિશે જે જાણીયે છીએ તે આ એક તેની પ્રતિકૃતિ છે પણ હજુ એવા પ્રશ્નો છે જેનો જવાબ હજુ આપી શકતો નથી જેમકે ઇલેક્ટ્રોન શું કરી રહ્યા છે અથવા તો ઇલેક્ટ્રોન ખરેખર ક્યાં છે ઇલેક્ટ્રોન ક્યાં છે રુથએલ્ફોલ્ડના આ મોડલ પરથી ત્યાર પછી ઘણા પ્રયોગો થયા જેના આધારે આપણેને જાણવા મણ્યું કે અણુનું ચિતા ખરેખર કેવું હોય છે અને તેમાં શું થય રહ્યું છે