If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સાપેક્ષ ઘનતા (વિશિષ્ટ ગુરુત્વ)

સાપેક્ષ ઘનતા શું છે તે સમજીએ. David SantoPietro અને Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

વિશિષ્ઠ ગુરુત્વ બળ એટલેકે સ્પેસિફિક ગ્રેવિટી નો અર્થ શું થાય હું તમને એ કેહવા માંગુ છુંકે તેને કેટલીક વખત સાપેક્ષ ઘનતા એટલે કે રેલેટીવ ડેન્સિટી પણ કહેવામાં આવે છે કોઈ પણ પદાર્થ ની સાપેક્ષ ઘનતા બરાબર તે પદાર્થ ની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા પણીની ઘનતા 1000 કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન છે ઉદાહરણ તરીકે સોનાની ઘનતા 19300 કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન છે માટે સોનાની સાપેક્ષ ઘનતા 19.3 થાય કેચપ ની ઘનતા 1400 કિલોગ્રામ પ્રતિ મીટર નો ઘન હોઈ છે માટે કેચપ ની સાપેક્ષ ઘનતા 1.4 છે નોંધો કે સાપેક્ષ ઘનતા ને એકમ હોતો નથી તે એક ઘનતા નો બીજી ગુણતા સાથે ગુણોત્તર છે માટે અહીં એકમ કેન્સલ થઈ જશે તો આપણે સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે સાપેક્ષ ઘનતા ને વ્યાખ્યાયિત શા માટે કરીએ છીએ કે જો કોઈ પદાર્થ પાણીમાં તણીરહ્યું હોઈ તો સાપેક્ષ ઘનતા આપણને જણાવે છે કે તે પદાર્થ નો કેટલામો ભાગ પાણીમાં ડૂબેલો છે ધારોકે તમારી પાસે ૦.2 ની સાપેક્ષ ઘનતા વાળો એક લાડકા નો ટુકડો છે જે જે પાણીમાં તણી રહીઓ છે સાપેક્ષ ઘનતા ૦.2 છે તેથી આ લાકડા ના સમઘન ના ઘનફળ નો 20 % ભાગ પાણીની નીચે ડૂબેલો છે જો લાકડા ના ટુકડા ની સાપેક્ષ ઘનતા ૦.6 હોઈ તો ત ટુકડા નો 60% ભાગ પાણીની સપાટી ની નીચે ડૂબેલો હશે બરફની ઘનતા 920 કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન હોઈ છે એટલે કે બરફની સ્પેસિફિક ગ્રેવિટી ૦.92 છે માટે બરફ નો કુલ ઘનફળ ના 92 % ભાગ પાણીની સપાટી ની નીચે ડૂબેલો હોઈ છે પરંતુ જો આપણે એવો સંઘન લઈએ જેની ઘનતા 2700 કિલોગ્રામ પ્રતિ મીટર હોઈ તો તો તેની સ્પેસિફિક ગ્રેવિટી 2.7 થશે સમઘન નો 270 ટકા ભાગ પાણીની નીચે ડૂબેલો છે પરંતુ પદાર્થ પાણીમાં કેટલો ડૂબેલો છે તેના તમારી પાસે 100 કરતા વધારે ટકા હોઈ શકે નહીં જો પદાર્થ ડૂબી જાય તો પણ પાણીમાં ડૂબેલો તેનો મહત્તમ ભાગ 100 % હશે આમ જો સાપેક્ષ ઘનતા 1 કરતા વધારે હોઈ તો પદાર્થ પાણીમાં ડૂબી જશે તેનો અર્થ એ થાય કે પાણીમાં પદાર્થ નો 100 % ભાગ ડૂબેલો છે સામાન્ય રીતે લોકો જયારે પદાર્થ ની સાપેક્ષ ઘનતા વિષે વાત કરે છે ત્યારે તેઓ તે પદાર્થ ની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા લઇ છે પરંતુ ઘણી વખત સાપેક્ષ ઘનતા પાણી સિવાયના બીજા પ્રવાહીની સાપેક્ષમાં પણ વ્યાખ્યાયિત કરી શકાય છે ધારોકે કોઈક લાકડા ની ઘનતા 638 કિલોગ્રામ પ્રતિ મીટર નો ઘન છે આ ટુકડો તેલ માં તણી રહીઓ છે તેલની ઘનતા 850 કિલોગ્રામ પ્રતિ મીટર નો ઘન છે તો તમે હજુ પણ તે તેલ માં લાકડા ના ટુકડા ના કેટલામો ભાગ ડૂબેલો હશે તે શોધી શકો સાપેક્ષ ઘનતા ના સૂત્ર માં પાણીની ઘનતા ની જગ્યાએ તેલ ની ઘનતા નો ઉપયોગ કરો તેનાથી આપણે સાપેક્ષ ઘનતા શોધી શકીશુ લાકડા ના ટુકડા નું 75 % ભાગ તેલની સપાટીની નીચે ડૂબેલો હોઈ છે