મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 9 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 9 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 1
Lesson 5: શુદ્ધ ગતિકીની મદદથી પ્રશ્નો ઉકેલવાગતિના સમીકરણનો ઉપયોગ (1 સ્ટેપ દાખલો)
આ વીડિયોમાં, આપણે ગતિના ત્રણ સમીકરણો (શુદ્ધ ગતિકીના સમીકરણ) v = u+at, s = ut + 1/2 at^2 and v^2 = u^2+2as નો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગિત ગતિ પર 2 દાખલાઓ ઉકેલીએ પ્રથમ સ્ટેપમાં લાગતો સમય અને બીજામાં સ્થાનાંતરની ગણતરી કરીશું. Mahesh Shenoy દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.