મુખ્ય વિષયવસ્તુ
Course: ભૌતિક વિજ્ઞાન > Unit 12
Lesson 1: ઓહમનો નિયમ અને અવરોધ સાથેના પરિપથ- પરિપથ અને ઓહ્મના નિયમનો પરિચય
- પાયાની વિદ્યુતની રાશિઓ: વિદ્યુતપ્રવાહ, વોલ્ટેજ, પાવર
- સમાંતરમાં અવરોધો
- દાખલો:વધુ જટિલ પરિપથનું વિશ્લેષણ
- બે બેટરી સાથે અવરોધોવાળા પરિપથનું અવલોકન
- અવરોધકતા & સુવાહકતા
- વિદ્યુત પાવર
- કિર્ચોફનો વિદ્યુતપ્રવાહનો નિયમ
- કિર્ચોફનો નિયમ
© 2024 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
પરિપથ અને ઓહ્મના નિયમનો પરિચય
ઓહમનો નિયમ V = IR છે, જ્યાં V = વોલ્ટેજ, I = વિદ્યુતપ્રવાહ, અને R = અવરોધ. ઓહમનો નિયમ પરિપથની લાક્ષણિકતા જાણવાની અનુમતિ આપે છે, જેમ કે જો તમે બેટરીનો વોલ્ટેજ જાણતા હોવ, તો તેમાંથી કેટલો વિદ્યુતપ્રવાહ પસાર થઇ રહ્યો છે, અને પરિપથનો અવરોધ કેટલો છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.