If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

લુબ્રીકોન VI પર લંબ બળ

થીજેલા મોજા અથવા કેળાં માટે લંબ બળ ગુરુત્વાકર્ષણ બળને સંતુલિત કરશે કે નહિ તે જોવું. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

લિબ્રીકોન 6 વિશેના આપણા અભ્યાસને ચાલુ રાખીએ હવે એક બાબત જે મેં તમને અગાઉના વિડિઓમાં કહી ન હતી તે એ છે કે લિબ્રીકોન 6 એ પરિભ્રમ કરતો નથી લિબ્રીકોન 6 એ પરિભ્રમ કરતો નથી તે પરિભ્રમણ કરતો નથી તેથી તેની પાસે વિસુવવૃત હોઈશકે નહિ માટે જયારે આપણે આ થીજેલા મોજાના પાથ વિશે વાત કરીએ ત્યારે તે વિસીવવૃત પર ગતિ કરે છે એવું કહેવાને બદલે આપણે કહી શકીએ કે તે વર્તુળની ફરતે ગતિ કરે છે જો તમે ધારીલો કે પૃથ્વીએ સંપૂર્ણ ગોળો છે જો કે તે સંપૂર્ણ ગોળો નથી પરંતુ આપણે ધારી લઈએ કે પૃથ્વી એ સંપૂર્ણ ગોળો છે તો તેનું વિષુવૃત પણ સંપૂર્ણ ગોળો થશે પરંતુ તમારી પાસે વીશુવવૃત હોવા માટે અમુક પ્રકારનું પરિભ્રમણ જરૂરી છે આપણે કહીશું કે આ બ્લોક આ ગોળાના સૌથી મોટા વર્તુળ પર ગતિ કરે છે હવે આપણે જાણીએ છીએ કે તે પરિભ્રમણ કરતો નથી માટે આપણે એક બીજા પ્રયોગ વિશે વિચારીએ હવે આ લુબ્રીકોન 6 ની સપાટી પર થીજેલા મોજા સાથેના નાનો બરફનો ટુકડો જ નથી પરંતુ અહીં અમુક અંતરે જો તમે તેને ઝૂમ કરશો તો તમને લિબ્રીકોન 6ની સપાટી પર બીજી એક વસ્તુ પણ દેખાશે ધારો કે આ લિબ્રીકોન 6 ની સપાટી છે અને તેની ઉપર આપણી પાસે થીજેલું કેળું છે આ બરફનો થોકડો છે આ પ્રમાણે અને તેની અંદર આ રીતે આપણી પાસે થીજેલું કેળું છે આ પ્રમાણે અને આ લિબ્રીકોન 6 ની સપાટીની સાપેક્ષે તે સ્થિર છે અહીં આ બ્લોકની જેમ તેની પાસે કોઈ સમક્ષિતિજ વેગ નથી હવે મારો પ્રશ્ન એ છે કે તેના પર કયા બળો કામ કરશે અહીં આપણે જાણીએ છીએ કે આપણી પાસે ગુરુત્વાકર્ષણ બળ હશે હું અહીં તમામ બળો આ બ્લોકના કેન્દ્ર માંથી દોરીશ તેની પાસે આ પ્રમાણેનું ગુરુત્વાકર્ષ બળ હશે fg હવે આપણે જાણીએ છીએ કે આ કેળું ગ્રહના કેન્દ્ર તરફ સીધું જ ગતિ કરતુ નથી માટે ત્યાં કોઈ બીજું બળ હોવું જોઈએ જે તેને સ્થિર રાખે છે અને તે લિબ્રીકોન 6 ની સપાટી વડે કેળા ઉપર લાગતું બળ છે અથવા તે લિબ્રીકોન 6ની સપાટી વડે બ્લોક પર લાગતું બળ છે જે તેને કેન્દ્રની તરફ ગતિ કરતુ અટકાવે છે અને આ કિસ્સામાં તે લંબ બળ થશે તે કંઈક આ પ્રમાણે આવશે અને હવે મારો પ્રશ્ન એ છે કે આ કેળાના સંધર્ભમાં શું આ બંને બળો એક બીજાને સમાન હશે આપણે જાણીએ છીએ કે આ કેળું એ સંપૂર્ણ પણે સ્થિર છે અને અહીં આ ગ્રહ પરિભ્રમણ કરતુ નથી અને આ કેળું ગ્રહની તરફ સાપેક્ષ ગતિ કરતુ નથી તેથી તે કોઈ પણ દિશામાં પ્રવેગિત થશે નહિ અને જો તે કોઈ પણ દિશામાં પ્રવેગિત ન થાય તો કોઈ પણ પરિમાણમાં પરિણામી બળ 0 થવું જોઈએ અથવા બધા જ બળો એકબીજા સાથે કેન્સલ થઇ જવા જોઈએ માટે અહીં આ કેળાના સંધર્ભમાં લંબબળ એ ગુરુત્વાકર્ષણ બળની સાથે કેન્સલ થઇ જશે માટે અહીં આ કિસ્સામાં લંબ બળ અને ગુરુત્વાકર્ષણબળ સમાન થશે આ બંને બળો એક બીજાની વિરુદ્ધ દિશામાં થાય તેથી તે બંને બળનો સરવાળો 0 થવો જોઈએ લંબબળ + ગુરુત્વાકર્ષણ બળ બરાબર 0 તે બંનેનું મૂલ્ય સમાન છે પરંતુ તેઓ વિરુદ્ધ દિશામાં છે માટે જયારે આપણે તેમને ઉમેરીએ તો તેઓ કેન્સલ થઇ જશે હવે આ નાના પ્રયોગની સાથે થીજેલા મોઝ વિશે વિચારીએ આપણે જોઈ ગયા કે આ થીજેલું મોજું આ ગ્રહની ફરતે 1 કિમિ પ્રતિ કલાકની ઝડપે હંમેશાને માટે ગતિ કરવાનું ચાલુ રાખે અને આપણે જાણીએ છીએ કે તેના ઉપર કેન્દ્રની તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગશે અને તેના પર લંબબળ પણ લાગશે જે તેને કેન્દ્રની ફરતે વર્તુળ આકાર ગતિ કરતુ અટકાવશે હવે મારો પ્રશ્ન એ છે કે શું આ થીજેલા મોજાના સંધર્ભમાં આ બંને બળો એક બીજાને સમાન હશે જે પ્રમાણે અહીં આ કેળાના સંધર્ભમાં હતું હવે જો આ થીજેલા મોઝાની ગતિના સંધર્ભમાં આ બંને બળોનું મૂલ્ય સમાન હોય અને તેઓ વિરુદ્ધ દિશામાં હોય તો તેઓ એક બીજાને કેન્સલ કરશે અને પછી આપણી પાસે કોઈપણ પરિમાણીબળ હશે નહિ હું અહીં તે બાબતને સ્પષ્ટ બનવું જો લંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળનો સરવાળો લંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળનો સરવાળો 0 થાય જો તેઓ એક બીજાને કેન્સલ કરે તો આપણી પાસે કોઈ પણ પરિણામી બળ હશે નહિ આપણી પાસે પરિણામી બળ એટલે કે નેટ ફોર્શ હવે નહિ અને તેથી આ પદાર્શ કોઈ પણ દિશામાં પ્રવેગિત થશે નહિ જો પદાર્થ ગતિ કરતો હોય તો તે પોતાની ગતિ ચાલુ રાખશે હવે જો તેનાપર કોઈ પણ પરિણમી બળ કામ કરતુ ન હોય તોતે ગ્રહની સપાટી પર રહેશે નહિ તે હંમેશાને માટે સમક્ષિતિજ દિશામાં ગતિ કરવાનું ચાલુ રાખે ધારો કે તે અહીં હોય હું જાણું છું કે તે તેના ગતિનો પથ નથી પરંતુ જો તેના પર કોઈ પરિણામી બળ લાગતું ન હોય તો તે હંમેશ ને માટે સપાટી પરથી આ રીતે ગતિ કરવાનું ચાલુ રાખે પરંતુ આપણે જાણીએ છીએ કે આ બાબત થઇ નથી રહી તે આ ગ્રહની આસપાસ પરિભ્રમ કરે છે તેની પાસે વર્તુળ આકાર પથ છે જો આપણે તેનો આર્ચેડ લઈએ તો તેનો વર્તુળ આકાર પદ બાજુએથી કંઈક આપ્રમાણેનો દેખાશે તેનો પથ કંઈક આ પ્રમાણે આવશે અને તે અંદરની તરફ અચલ પ્રવેગિત ગતિ કરશે તે અંદરની તરફ અચલ પ્રવેગિત થશે ત્યાં કોઈક પ્રકારનું અંદરની તરફ લાગતો પ્રવેગ હશે જે કેન્દ્રગામી પ્રવેગ છે અને તેથી જઆ અંદરની તરફ લગતા પ્રવેગને માટે અંદરની તરફ લાગતું બળ પણ હોવું જોઈએ અહીં આ કેળાના સંધર્ભમાં આ બંને બળો એક બીજાની સાથે કેન્સલ થઇ જતા હતા પરંતુ અહીં આ થીજેલું મોજું વર્તુળ આકાર પથ પર ગતિ કરે છે તે હંમેશને માટે ગતિ કરે છે તેથી ત્યાં કેન્દ્રગામી ગતિ છે અને તેથી જ ત્યાં અંદરની તરફ લાગતું બળ હશે આમ અહીં આ પરિસ્થિતિના સંધર્ભમાં ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એ લંબ બળના મૂલ્ય કરતા વધારે હશે માટે આપણી પાસે આ પરિસ્થિતિ નથી અહીં તે કોઈક કક્ષામાં પરિભ્રમણ કરે છે તેથી તમારી પાસે ત્યાં પરિણામી કેન્દ્રગામી બળ હશે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એ લંબ બળના મૂળ કરતા થોડુંક વધારે હશે હવે અહીં એક રસપ્રત બાબત એ છે જે આપણે કદાચ ભવિષ્યના વિડિઓમાં જોઈશું જો આ થીજેલું મોજું આ બ્લોક ઝડપથી ગતિ કરવાનું શરુ કરે એટલે કે જો આ બ્લોક પ્રવેગિત થાય તો શું થશે આબંને બાબતો વચ્ચેનો સંભંધ કઈરીતે બદલશે