If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આભાસી પ્રતિબિંબ

આભાસી પ્રતિબિંબ. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ધારો કે મારી પાસે અહી એક પુસ્તક છે જે કઈક આ પ્રમાણે છે આપણે અહી આખું પુસ્તક લઈએ તે કઈક આ રીતે છે આ પ્રમાણે અહી આ મારું પુસ્તક છે આ મારું પુસ્તક છે હવે આપણે અહી એક અરીસો લઈએ આપણે અહી ધારી લઈએ કે પુસ્તક પર આપત થતા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાયછે હવે આપણે પુસ્તકપર કોઈ એક અંદાજીતબિંદુ લઈએ જે ઘણી બધી દિશામાં પ્રસલ છે આપણે બે પ્રકાશના કિરણોને લઈશું તે બે કરતા વધુ પણ હોઈ શકે આપણે અહી એક બિંદુ માંથી પ્રકાશનું કિરણ જે અરીસા પર આ રીતે આપત થશે અહી પરાવર્તન કોણ અને આપત કોણ સમાન છે માટે તે સમાન પરાવર્તન કોણ આગળ પરાવર્તન પામશે હવે આપણે તે સમાન બિંદુ માંથી પ્રકાશનું બીજું કિરણ લઈએ અને તેને અરીસા પર આપત કરીએ અહી આપત કોણ મોટો છે તેથી પરાવર્તન કોણ પણ મોટો થશે અને તે પરાવર્તન પામીને કઈક આ પ્રમાણે દેખાશે હવે આપણે એક નિરિક્ષક લઈએ જેની આંખોની નજર આ બાજુ છે આ માણસ તેને કઈ રીતે જુએ છે તે સમજીએ તે કઈક આવો દેખાશે આ રીતે આ માણસ તેની આખો વડે અમુક સમાન બિંદુથી આગળ વધતા બે કિરણોને જુએ છે આ બાબત સમજવા આપણે બીજી એક વસ્તુ લઈએ ધારો કે કોઈ એક વ્યક્તિ આ નારંગીને કાચમાં જોયા વગર જ સીધું જુએ છે અહી કોઈ પણ કાચનું માધ્યમ અથવા પરાવર્તન લેવાનું નથી તે આ નારંગીના અમુક બિંદુઓ આગળ જુએ છે તો તે બિંદુ માંથી નીકળતા પ્રકાશના કિરણો કઈક આ રીતે આગળ વધે તે કઈક આ રીતે જોવા મળશે ધારો કે અહી આ એ મારી આંખ છે મારા મગજને ખબર છે કેતે એક સમાન બિંદુથી આગળ વધે છે તે કિરણો નારંગી વસ્તુના તે બિંદુને મારા મગજમાં બતાવશે આ સમાન બાબત જ આપણને અહી જોવ મળે છે આ બંને કિરણો કોઈ એક બિંદુથી આગળ વધતા નથી આ બાબતમાં આપણું મગજ વિચારશે કે તે કોઈક આ રીતે દેખાતા બિંદુમાંથી આગળ વધતા હશે જો આપણે આ કિરણને પાછળ લંબાવીએ તો તે એક બિંદુ આગળથી નીકળતા લાગશે આપણે અહી આ બિંદુને પાછળ લંબાવીએ આ પ્રમાણે અને તેવી જ રીતે આપણે આ ગુલાબી કિરણને તે બિંદુને પણ અહી પાછળ લંબાવીએ આપણી આંખ આ બે કિરણોને જુએ છે પરંતુ તે જાણતી નથી કે શું થઇ રહ્યું છે તેને એટલું સમજાય છે કે તે કોઈ એક સમાન બિંદુએથી નીકળીને આગળ વધે છે અને તેનાજ આધારે આપણે અહી કહી શકીએ કેતે વસ્તુ નારંગી છે તેજ રીતે આપણે આ સમાન બિંદુએથી આગળ વધતા બે કિરણોને જોઈએ છીએ તેને ઉકેલવા માટે આપણે કિરણોને પાછળની તરફ લંબાવીએ છીએ અથવા મગજમાં વિચારીએ છીએ કે તે બિંદુ ત્રિપરિમાણીય સમતલમાં ક્યાં મળે છે આ બંને કિરણો અહીથી આવતા હોય તેવો ભાસ થાય છે વાસ્તવમાં અરીસાની પાછળ કઈ જ નથી પરંતુ નિરિક્ષકને એમ લાગે છે કે અરીસાની પાછળથી કિરણો ઉદભવે છે તે તેને કઈક આ રીતે સમજે છે માટે હવે પુસ્તક કઈક આ રીતનું દેખાશે તે કઈક આ રીતનું જોવા મળશે આ પ્રમાણે અહી આ મારું પુસ્તક છે આપણને અહી B આ પ્રમાણે મળે છે તો તે કઈક આ રીતે દેખાશે આ પ્રમાણે વ્યક્તિને ચિત્ર આ રીતે મળે લોકો તેને મિરર ઈમેજ એટલે કે આભાસી પ્રતિબીંબ તરીકે ઓળખે છે અહી ડાબી અને જમણી બાજુ ઉલટાયેલી છે આપણે એક વધુ કિરણ લઈએ જો આ કિરણ આ પ્રમાણે આપત થાય અને તેનું આ પ્રમાણે પરાવર્તન થાય તો નિરિક્ષકના મતે તે લગભગ અહીથી આવતું હશે તેને પુસ્તક ઉલટાયેલું દેખાશે મેં અહી આ એટલા માટે લીધું છે કે જેથી તમે પરાવર્તિત કિરણો અને આ બધા વિશે સારી રીતે પરિચિત થાઓ અને આ આભાસી પ્રતિબીંબ અથવા આભાસી ચિત્રનું ખ્યાલ છે અહી આ આભાસી પ્રતિબીંબ છે હવે પછીના વીડીઓમાં આપણે વાસ્તવિક ચિત્ર અને આભાસી ચિત્ર વચ્ચે સરખામણી કરીશું જયારે આપણે અરીસા અથવા પરાવર્તક સપાટીનો વિચાર કરીએ ત્યારે આભાસી ચિત્ર વધુ સાહજિક ખ્યાલ આપશે આપણે આને આભાસી ચિત્ર એટલા માટે કહીએ છીએ કારણ કે અહી કોઈ પુસ્તક નથી અહી કોઈ વાસ્તવમાં જગ્યા નથી અથવા આપણે જાણતા નથી કે ત્યાં કોઈ જગ્યા હોઈ શકે પરંતુ આપણી આંખમાં પ્રકાશના કિરણો આ પ્રમાણે આગળ વધે છે અને તે આવું ચિત્ર બનાવે છે પ્રકાશનો સ્ત્રોત અહી હોવા છતાં પુસ્તક અહી છે તેવો ભાસ થાય છે હવે આપણે બીજી આકૃતિ વડે તેને સમજીએ સામાન્ય રીતે આવી બધી આકૃતિઓ હોતી નથી પરંતુ સમજવા ખાતર આપણે તેને દોરી શકીએ જ્યારે આપણે અરીસા અને લેન્સ વિશે સમજીશું ત્યારે આવી આકૃતિઓ જોવા મળશે ધારો કે આ જમીન છે અને અહી આ અરીસો છે ધારો કે અહી કોઈ વ્યક્તિ ઉભી છે અથવા કોઈ અંદાજીત વસ્તુને તીર વડે દર્શાવી શકાય અહી આ તીરની આખો છે તોઆ તીર શું જોશે અહીઆ પ્રકાશનું કિરણ નથી માત્ર તીર છે આપણે તીર પર અંદાજીત બિંદુ લઈએ અને આ બધાજ બિંદુ જુદી રીતે પ્રકાશનું પરાવર્તન કરશે આપણે આ બિંદુમાંથી નીકળતું પ્રકાશનું કિરણ સીધું લઈએ એટલે કે તે જમીનને સમાંતર આપત થશે અને પરાવર્તન પામી સીધુજ પ્રકાશના સ્ત્રોત તરફ આવશે હવે આપણે બીજું કિરણ આ પ્રમાણે લઈએ તે કઈક આ રીતે આપત થશે અહી આપતકોણ અને પરાવર્તનકોણ સમાન છે અનેઆ પ્રમાણે પાછુ આવશે ધારો કે અહી આ મારી આખ છે અને આપણે અહી ખુબજ નજીકથી જોઈએ છીએ અહી આ મારી આંખ છે તો મારી આંખ શું જોશે અહી આ કિરણ તેને આ બિંદુએથી આવતું હોય તેમ લાગશે તેવીજ રીતે અહી આ કિરણ તેને આ બિંદુએથી આવતું હોય તેમ લાગશે તેથી તે બિંદુ આગળ તે આંખને જ જોશે તે કઈક આ રીતનું દેખાશે આ પ્રમાણે તે પોતાના ચિત્રને જ જુએ છે સામાન્ય રીતે અરીસા પરથી પરાવર્તન પામતું કિરણ અથવા લેન્સ માંથી પસાર થતા પ્રકાશની ઘટનાને સમજવા માટે તે ઉપયોગી છે આપણે તે પછીના વીડિઓમાં જોઈશું.