If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Unit 15: ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર

આ એકમ વિશે

પ્રકાશ તરંગો વળી શકે અને નવા તેમજ કેટલીકવાર ઉલટાયેલા પ્રતિબિંબ પણ બનાવે છે. વધુ સારા સંપર્ક લેન્સ, ફાઈબર ઓપ્ટિકલ કેબલ, અને વધુ પાવરવાળા ટેલિસ્કોપ બનવવા માટે પ્રકાશના કિરણો કઈ રીતે મદદ થાય છે એ સમજીએ.

આ વિડીયો અને આર્ટીકલમાં તમે પરાવર્તિત પ્રકાશનો ખૂણો અને કઈ રીતે નક્કી કરવો તેમજ નિયમિત અને અનિયમિત પરાવર્તનની વ્યાખ્યાઓ શીખશો. તમે એ પણ શીખશો કે વક્રીભૂત પ્રકાશના કિરણનો ખૂણો શોધવા સ્નેલના નિયમનો ઉપયોગ કઈ રીતે કરવો. પ્રકાશના વક્રીભવનના પ્રશ્નો ઉકેલવામાં આવશે. પૂર્ણ આંતરિક પરાવર્તન, ક્રાંતિકોણ, અને વિભાજનની પણ ચર્ચા કરવામાં આવશે.
આ વિડીયો અને આર્ટીકલમાં તમે શીખશો કે સમતલ અને પરવલય/વક્ર અરીસાઓ પ્રતિબિંબ બનાવે છે. વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબની ચર્ચા કરવામાં આવશે. તમે એ પણ શીખશો કે વક્ર અરીસા સાથે કામ કરીએ ત્યારે પ્રતિબિંબ અંતર, મોટવણી, પ્રતિબિંબ ઊંચાઈ, અને વસ્તુ ઊંચાઈ નક્કી કરવા અરીસાના સમીકરણનો ઉપયોગ કઈ રીતે કરવો. ધન અને ઋણ પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર, અને કેન્દ્રલંબાઈ માટે સંજ્ઞા પ્રણાલીની અર્પણ ચર્ચા કરવામાં આવશે.
વક્ર લેન્સ વ્યક્તિને સારી રીતે જોવામાં મદદ કરે છે. આ વિભાગમાં, આપણે શીખીશું કે કિરણ ટ્રેસીંગનો ઉપયોગ કઈ રીતે કરવો અને વક્ર લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું કદ તેમજ સ્થાન શોધવા પાતળા લેન્સના સમીકરણનો ઉપયોગ કઈ રીતે કરવો.