If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ચુંબકીય ક્ષેત્રમાંથી ગતિ કરતા સળિયામાં પ્રેરિત emf

ચુંબકીય ક્ષેત્રની સાપેક્ષમાં ગતિ વડે પ્રેરિત emf ને ગતિમય emf કહેવામાં આવે છે. આને સમીકરણ emf = LvB વડે દર્શાવાય છે, જ્યાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B ની સાપેક્ષમાં v ઝડપે ગતિ કરતા પદાર્થની લંબાઈ L છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ