If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

લેન્ઝનો નિયમ

લેન્ઝનો નિયમ - જોવું કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને પ્રેરિત વિદ્યુતપ્રવાહ વડે પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર (ફેરેડેનો નિયમ) ફ્લક્સમાં ફેરફારને સંતુલિત કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણી પાસે ચોરસ લુપ ધરાવતો સુવાહક તાર છે ધારો કે આ તાર એટલે કે વાયર છે અને તે સ્થિર છે અને તેને ચુંબકીય ક્ષેત્રમાં મુકેલો છે અહી મેં કેટલાક સદિશો દોર્યા છે જે ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ દર્શાવે છે અને તમે સપાટી પર જોઈ શકો જે ચુંબકીય ક્ષેત્ર અચળ લાગતું હોય તેવો વાયર વડે વ્યાખ્યાયિત કરેલ છે આપણી પાસે જો આ પ્રકારની આકૃતિ હોય તો તે કઈ નવું નથી પરંતુ તેને રસ્પ્રત બનાવી શકાય જો ચુંબકીય ફ્લક્સ સપાટી પર વહન કરે આ બંને આકૃતિઓ સમાન દેખાય છે જ્યાં આપણે ફક્ત ફ્લક્સને વધાર્યું છે આપણે અહી ફ્લક્સને વધાર્યું છે આપણને સપાટીના બિંદુઓ આગળ તાર વડે વ્યાખ્યાયિત ફ્લક્સ વધુ પ્રબળ મળશે તેથી આપણને અહી ફ્લક્સને વધાર્યું છે આપણે ફ્લક્સને ગ્રીક અક્ષર y વડે દર્શાવી શકીએ ચુંબકીય ક્ષેત્ર નું ફ્લક્સચુંબકીય ક્ષેત્રનું ફ્લક્સ ઉપરની તરફ મળે છે અને ફેરેડીના નિયમ પ્રમાણે જયારે ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે લુપમાં વિધુત પ્રવાહ એટલે કે કરંટ ઉદભવે છે હવે આ વિધુત પ્રવાહની દિશા કઈ હોઈ શકે આપણી પાસે અહી બે વિકલ્પ છે વિધુત પ્રવાહ ઘડિયાળ ની દિશામાં એટલે કે આ પ્રમાણે મળી શકે અથવા વિધુત પ્રવાહ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કે આ દિશામાં મળી શકે આ બંને માંથી કઈ દિશામાં વાસ્તવિકમાં વિધુત પ્રવાહ મળશે આપણે જાણીએ છીએ કે વાયર માંથી વહેતો વિધુત પ્રવાહ તેમાં ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન કરે છે જે ત્યાં રહેલા ચુંબકીય ક્ષેત્ર કરતા વધુ અથવા ઓછુ મળી શકે હવે આપને આ કેસરી રંગ વડે દર્શાવેલ વિધુત પ્રવાહના પ્રકાર વિશે સમજીએ જુઓ તે ઘડિયાળ ની વિરુદ્ધ દિશામાં હોય તો આપણે જમના હાથનો નિયમ વાપરી શકીએ હું અહી જમણો હાથ દોરીશ જે કઈક આં રીતે દેખાશે હું તેને રફ્લી દોરી રહી છુ પરંતુ તમને સમજ પડી જશે જે કઈક આવો દેખાય છે અહી આ અંગુઠો એ વિધુત પ્રવાહની દિશા દર્શાવે છે અને આ આંગળીઓ એ ચુંબકીય ક્ષેત્ર ની દિશા દર્શાવે છે અહી અંગુઠો એ વિધુત પ્રવાહની દિશા દર્શાવે અને આંગળીઓ એ ચુંબકીય ક્ષેત્ર ની દિશા દર્શાવે છે તો માં ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર કઈક આ રીતે જોવા મળશે જો આપણે સપાટી પરનું કોઈ બિંદુ લઈએ તો તેમાં ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે હશે તમે તેને જોઈ શકો તે ત્યાં રહેલા ચુંબકીય ક્ષેત્રમાં વધારો કરશે એટલે કે તે ફ્લક્સમાં વધારો કરશે આથી અહી આ બિંદુઓ આગળ વધુ સદીશો મળશે જે કઈક આ પ્રમાણે દેખાશે આ પ્રમાણે તે ફ્લ્ક્સમાં વધારો કરશે જો ફ્લક્સ માં વધારો થાય તો વિધુત પ્રવાહમાં પણ વધારો થશે ફરીથીજો ફ્લક્સ માં વધારો થશે તો વિધુત પ્રવાહ પણ બચશે અને આ સાઇકલ ચાલતી જ રહશે જ્યાં વિધુત વધારો થતો રહેશે અને આપણને અહી ઉર્જા મળશે જે ઉર્જા સંરક્ષણ ના નિયમને વિરુદ્ધ મળે છે માટે આપણે ઘડિયાળ ની વિરુદ્ધ દિશા લઇ શકીએ નહિ આપણે એ વિધુત પ્રવાહ નથી ઇચ્છતા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે ફ્લક્સ ની દિશામાં વધારાની જ દિશામાં મળે તેથી તરકીબ દલીલ ના આધારે આ સાચું છે આપને અહી જમણા હાથના અંગુઠાનું નિયમ વાપરીએ હું ફરીથી અહી જમણો હાથ દોરીશ જે કઈક આ પ્રમાણે હશે જે કઈક આવો દેખાશે અહી અંગુઠો એ વિધુત પ્રવાહની દિશામાં છે અને વિધુત પ્રવાહ વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે જેનાથી ફ્લક્સ માં ઘટાડો થાય છે વિધુત પ્રવાહ વડે ઉત્પન્ન ફ્લક્સ એ અહી નીચેની તરફ એટલેકે ડાઉન વડ હશે જો આપણે અહી ઘડિયાળની જ દિશા લઈએ અને જમણા હાથનો નિયમ વાપરીએ તો અહી આગળીઓ લુપ બનાવશે અને સપાટી તરફ જોઈએ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તે કઈક આ દિશામાં મળશે તેથી ચુંબકીય ક્ષેત્ર એ કરંટની દિશા કરતા વિરુદ્ધ દિશામાં મળે જેથી ફ્લાક્સ માં ફેરફાર થાય આના ઉપરથી આપણને એ ખ્યાલ મળે છે કે આપણે અનંત પોઝીટીવ ફીડ બેક લુપ માં જસુ નહિ જ્યાં કરંટ વધુનેવધુ પ્રબળ બનતો જાય છે અને ફ્લક્સમાં વધારો થતો જાય છે અહી આ રીતે વિધુત પ્રવાહ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે જેનાથી ફ્લાક્સમાં ફેરફાર થાય છે અને આ લેન્ઝ નો નિયમ છે લેન્ઝ નો નિયમ ફરી વાર જો આ આ સાચું ન હોય તો તે ઉર્જા સંરક્ષણના નિયમના વિરુદ્ધ મળે માટે સામાન્ય રીતે જો કોઈ એમ કહે કે ચોક્કસ દિશામાં ફ્લક્સ માં ફેરફાર થાય છે તો વિધુત પ્રવાહ કઈ દિશામાં હશે તો તમે એમ કહો કે દરેક દિશામાં વિધુત પ્રવાહ કયા પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને તે ફ્લક્સ માં થતા ફેરફારની દિશાની વિરુદ્ધ મળે છે માટે જો ફ્લક્સ માં વધારો થાય તો ચુંબકીય ક્ષેત્ર જે વિધુત પ્રવાહને કારણે ઉદભવે છે તે ફ્લક્સ માં ઘટાડો કરે છે અને જો ફ્લક્સ માં ઘટાડો થાય તો વિધુત પ્રવાહને કારણે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર ફ્લક્સમાં ઓછો ઘટાડો કરે છે અથવા ફ્લક્સમાં વધારો થાય છે.