If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

નિયમિત અને અનિયમિત પરાવર્તન 2

નિયમિત અને અનિયમિત પરાવર્તન 2. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે આ વિડીઓમાં નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું હું અગાઉના વિડીઓમાં થોડો સુધારો કરવા માંગું છુ અને તે સુધારો રસપ્રત છે કારણકે આપણે આ ચિત્રમાં બેવખત પરાવર્તન વિશે વાત કરી હતી પ્રકાશનું કિરણ આ તળાવ પર પડે છે અથવા તળાવની સપાટી પર નિયમિત પરાવર્તન થાય છે અને પછી આ સાધન પર પરાવર્તન પામી આપણી આખો પર પડે છે આગળના વિડીઓમાં મેં કહ્યું હતું કે તે સૂર્ય માંથી આ બિંદુથી સપાટીના આ બિંદુ પર જાય છે કારણ કે ત્યાં પરાવર્તન થાય છે અને પછી તે આ બિંદુથી આ સાધનના આ બિંદુ પર પરાવર્તન પામી આપણી આંખમાં પ્રવેશે છે અહી સુધારો હતો કારણ કે આ બિંદુ કે જ્યાંથી પ્રકાશનું પરાવર્તન થઇ આપણી આંખમાં કિરણ પ્રવેશતું હતું અન આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં સૂર્ય છે તેથી પ્રકાશનું કિરણ સીધુ જ અહી આપણી આંખમાં પ્રવેસશે સૂર્ય માંથી નીકળતું પ્રકાશનું કિરણ અહી સીધું જ જશે અને પછી થોડું પરાવર્તન પામીને આપની આંખોમાં પ્રવેશશે અહી આપણી આંખ છે પ્રકાશનું જે કિરણ અહી પરાવર્તન પામે છે તે થોડું અહી પણ પરાવર્તન પામશે તે અહી સૂર્ય માંથી આવે છે અને આપણને ખુબ જ ઓછુ આપત કોણ મળે છે અથવા કિરણ અને સપાટી વચ્ચેનો ખૂણો જે સૂર્ય માંથી આવે છે અને આપણને અહી ખુબ જ ઓછો આપત કોણ મળે છે અથવા કિરણ અને સપાટી વચ્ચેનો ખૂણો તે અહી સાધન પર પડે છે અને પછી આપણી આખમાં પ્રવેશે છે આપણે પરાવર્તન થયેલા બિંદુ આગળ સૂર્યને જોઈ શકતા નથી કારણ કે સૂર્યનું ચિત્ર પહેલા સાધન પર પડે છે અને પછી આપણી આખામાં પ્રવેશે છે જ્યાં આપણને સૂર્ય દેખાય અથવા જ્યાં આપણને સૂર્યનું પરાવર્તન દેખાય તે કિરણ સીધુજ આપણી આખામાં પ્રવેશે તેનું પરાવર્તન આ સાધન વડે થશે નહિ માટે અહી આ રસપ્રત છે હવે આપણે વિસ્તૃતમાં એ સમજવાના છીએ કે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન એક જ સમયે કેવી રીતે થાય અને તમે તે દરેક સમયે જોઈ શકો આપણે તે ચળકતી વસ્તુ પર જોઈ શકીએ આપણી પાસે આ સફરજન છે અને તેના ઉપર વેક્સ લગાવેલું જોઈ શકીએ છીએ તે પ્રકાશના સ્ત્રોતનું પરાવર્તન થયેલું દર્શાવે છે આપણે સફરજનની સપાટી દોરીએ અને અહી પ્રકાશનો સ્ત્રોત છે પ્રકાશનો સ્ત્રોત જેમાંથી પ્રકાશ ઉદભવે છે સફરજનની સપાટી પર પ્રકાશનું કિરણ આ રીતે આપત થશે તે કઈક આ પ્રમાણે આપત થશે અમુક કિરણોનું નિયમિત પરાવર્તન થાય છે અથવા બીજી રીતે વિચારીએ તો તે ચિત્રને જાળવી રાખે છે આપણે તેને દોરીએ જો આપત કિરણ અ આપતકોણે આપત થતું હોય તો તે આ પરાવર્તનકોણ પર પરાવર્તિત થશે જો આપત કિરણ આ આપતકોણે પર આપત થતું હોય તો તે આ કોણ પર પરાવર્તન પામશે તેવીજ રીતે જો તે આ આપતકોણ પર આપત થતું હોય તો આ પરાવર્તન કોણ પર પરાવર્તન પામશે અહી આ ત્રુટક રેખા દર્શાવે છે કે આ બધાજ પ્રકાશના કિરણો આ પ્રમાણે પરાવર્તન પામતા નથી અમુક પ્રકાશના કિરણોનું નિયમિત પરાવર્તન થાય છે હવે આપણે અહી ચહેરો દોરીએ તો તે કઈક આ પ્રમાણે આવશે આપણે તેને આ પ્રમાણે દોરી શકીએ તો તે કઈક આરીતનું દેખાશે અને આ માણસ પ્રકાશના કિરણોના સ્ત્રોતને જોશે તો સફરજનના બાકીના કિરણોનું શું થાય અમુક પ્રકાશના કિરણોનું સફરજનની સપાટી વડે શોષણ થાય છે પરંતુ બાકીના લાલ કિરણનો નું પરાવર્તન થશે જેનું સફરજનની સપાટી વડે શોષણ થતું નથી અને લાલ કિરણોનું અનિયમિત પરાવર્તન થાય છે અમુક પ્રકાશના કિરણોનું નિયમિત પરાવર્તન થાય છે જે ચિત્રને જાળવી રાખે છે પરંતુ સફરજનની અમુક સપાટી લીસ્સી નથી તેથી પ્રકાશના કિરણો બધીજ દિશામાં ફેલાશે અમુક કિરણોનું આ પ્રમાણે પરાવર્તન થશે કઈક આ રીતે તેનું આ પ્રમાણે અનિયમિત પરાવર્તન થશે પ્રકાશના સ્ત્રોત માંથી બીજા કિરણો લઈએ જે કઈક આ પ્રમાણે પડે છે તો તેમનું આ પ્રમાણે અનિયમિત પરાવર્તન થશે આ રીતે પરંતુ સફરજનના દરેક બિંદુ આગળથી અનિયમિત પરાવર્તન થાય છે જે માત્ર લાલ કલરના વર્ણપટનું પરાવર્તન કરે છે અને વર્ણપટના બાકીના રંગોનું શોષણ થાય છે આપણને એક બિંદુ આગળ નિયમિત પરાવર્તન મળે કે ચળકતું મળે બાકીના બધા સફરજનના બિંદુઓ આગળ અહી અનિયમિત પરાવર્તન થાય હવે જો આપણે સફરજનને ખસેડીએ અથવા આપણે જો આ બાજુએથી જોઈએ તો આપણને પરાવર્તનના બીજા બિંદુઓ મળે ધારો કે કોઈ અહીંથી જોઈ રહ્યું છે આ પ્રમાણે આપણે તેનો ચહેરો બનાવીએ જે કઈક આ પ્રમાણે હશે તેને અહી આ સફેદ ચળકતું બિંદુ દેખાતું નથી અને પ્રકાશનો સ્ત્રોત તેની ઉપર છે તેથી પ્રકાશનું કિરણ સીધું નીચે આવે છે આ પ્રમાણે તે કાટખૂણે આપત થાય છે અને આ પ્રમાણે તેનું પરાવર્તન થશે સફરજનની સપાટીની સપેક્ષે આપતકોણ અને પરાવર્તનકોણ લઈએ અહી આપણે લંબ દોરીએ તો આ આપતકોણ થશે અને આ પરાવર્તનકોણ થશે આ થોડું નિયમિત પરાવર્તન મળે છે પરંતુ સફરજનના બીજા બિંદુઓ આગળ નિયમિત પરાવર્તન આ દિશામાં જશે તે આંખમાં પ્રવેશશે નહિ અહી તે આ પ્રમાણે જશે પરંતુ તે બિંદુઓ આગળ અનિયમિત પરાવર્તન મળે લાલ રંગનો ભાગ બધીજ દિશાઓ માંથી તેની આખામાં પ્રવેશે તેથી તેને પરાવર્તન લગભગ અહી દેખાશે અને બાકીનો લાલ ભાગ દેખાશે જો આપણે સફરજનની આ બાજુએ હોઈએ તો પ્રકાશનું કિરણ સીધું નીચે આપત થઇ તેનું સપાટી આગળથી પરાવર્તન થશે અને તે આપણી આંખમાં પ્રવેસશે પ્રકાશનું કિરણ સીધું નીચે આપત થઈને પરાવર્તન પામી આપણી આંખમાં પ્રવેસશે તે બીજા બિંદુપર પણ આપત થશે પરંતુ તે આંખ સિવાયના બીજા બિંદુઓ પર મળશે આમ આપણને અનિયમિત ભાગ દેખાશે જે આપણી આંખમાં પ્રવેશે.