If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આલેખ પરથી તાત્ક્ષણિક ઝડપ અને તાત્ક્ષણિક વેગ

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

એક વાંદરો દ્રાક્ષના વેલા પર ઉપર ચઢે છે. તેની ગતિ x vs. સમય tના નીચે આપેલા આલેખમાં સમક્ષિતિજ સ્થાન ધરાવે છે.
y (મીટર માં) vs. t (સેકન્ડ માં) ના આલેખમાં 0 sec આગળ 6 m આગળથી શરુ થાય છે,4 sec આગળ સુરેખ રીતે 2m સુધી ઘટે છે,4 sec થી 7 sec માટે 2m આગળ અચળ રહે છે, સુરેખ રીતે 7 sec થી 9 sec માં સુરેખ રીતે 5 m સુધી વધે છે, અને 10 sec સુધી અચળ રહે છે.
t=5 s આગળ વાંદરાની તાત્ક્ષણિક ઝડપ શું મળે??
કોઈ એક જવાબ પસંદ કરો: